ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) ભારતમાં સૌ પ્રથમ પંચવર્ષીય યોજના ક્યા વર્ષથી શરૂ કરવામાં આવી ? 1948 1951 1952 1949 1948 1951 1952 1949 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) નેશનલ ઇન્સ્ટીટયુટ ફોર ટ્રાન્સફોર્મીંગ ઈન્ડિયા (નીતિ આયોગ)ની શરૂઆત કયારથી થઈ ? તા. 1-1-2015 તા. 1-1-2014 તા. 1-4-2015 તા. 1-1-2016 તા. 1-1-2015 તા. 1-1-2014 તા. 1-4-2015 તા. 1-1-2016 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) 1978ના વર્ષમાં ભારત સરકાર દ્વારા ભારતીય ચલણી નોટો રદ કરવામાં આવી હતી તે સમયે વડાપ્રધાન કોણ હતા ? અટલ બિહારી વાજપેયી ચૌધરી ચરણસિંહ ઈન્દિરા ગાંધી મોરારજી દેસાઈ અટલ બિહારી વાજપેયી ચૌધરી ચરણસિંહ ઈન્દિરા ગાંધી મોરારજી દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) ભારતમાં રાષ્ટ્રીય આવકનું આકલન કોણ કરે છે? CSO CII NSS SEBI CSO CII NSS SEBI ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) નીચેના પૈકી કઈ સમિતિએ કર સુધારા અંગે તપાસ કરી અને સૂચન કર્યા હતા ? આબિદ હુસૈન સમિતિ નરસિંહમ્ સમિતિ રાજા ચેલૈયાહ સમિતિ ભગવતી સમિતિ આબિદ હુસૈન સમિતિ નરસિંહમ્ સમિતિ રાજા ચેલૈયાહ સમિતિ ભગવતી સમિતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) નીચે દર્શાવેલ જોડકાં યોગ્ય રીતે જોડો.(a) બાંગ્લાદેશ(b) કેનેડા (C) ચિલી(d) ઈરાન(1) ડૉલર(2) રિયાલ (3) ટાકા (4) પેસો c-3, d-1, a-2, b-4 d-1, b-2, c-4, a-3 a-1, c-3, d-4, b-2 b-1, a-3, c-4, d-2 c-3, d-1, a-2, b-4 d-1, b-2, c-4, a-3 a-1, c-3, d-4, b-2 b-1, a-3, c-4, d-2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP