ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) નીચેનામાંથી નમૂનારૂપ સહકારી મંડળીનું ઉદાહરણ કયુ ? નાબાર્ડ અમુલ આઈસીએઆર એચડીએફસી નાબાર્ડ અમુલ આઈસીએઆર એચડીએફસી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) વર્ષ 2015માં 'આયોજન પંચ'ને બદલે કયું નવું પંચ અમલમાં આવ્યું ? વાઇબ્રન્ટ પંચ નેશનલ પંચ વિકાસ પંચ નીતિ પંચ વાઇબ્રન્ટ પંચ નેશનલ પંચ વિકાસ પંચ નીતિ પંચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) પ્રસ્તાવિત ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંકની કુલ જમા રાશિ કેટલી છે ? 500 કરોડ 400 કરોડ 300 કરોડ 800 કરોડ 500 કરોડ 400 કરોડ 300 કરોડ 800 કરોડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) જે અર્થતંત્રમાં ઉત્પાદનના બધા સાધનોની માલિકી માત્ર સરકારની હોય તેવા અર્થતંત્રને શું કહે છે ? સમાજવાદી અર્થતંત્ર જાહેર અર્થતંત્ર જાહેર ક્ષેત્રના પ્રભુત્વવાળુ અર્થતંત્ર સરકારી અર્થતંત્ર સમાજવાદી અર્થતંત્ર જાહેર અર્થતંત્ર જાહેર ક્ષેત્રના પ્રભુત્વવાળુ અર્થતંત્ર સરકારી અર્થતંત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) દેશના સાધનો દ્વારા ઉત્પન્ન થયેલ અંતિમ વસ્તુના ઉત્પાદનના નાણાંકીય મૂલ્યને કયા નામથી ઓળખવામાં આવે છે ? GDP NDP GNP NNP GDP NDP GNP NNP ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) ભૂકંપની તીવ્રતા કયા સ્કેલમાં માપવામાં આવે છે ? ચોમી. મિમી. રીકટર સ્કેલ અંશ ચોમી. મિમી. રીકટર સ્કેલ અંશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP