ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) બેન્ક કયા પ્રકારના ખાતા પર વ્યાજ આપતી નથી, પરંતુ ચાર્જ લે છે ? સેવિંગ્સ ખાતું રિકરીંગ ખાતું કરન્ટ ખાતું બાંધી મુદત ખાતું સેવિંગ્સ ખાતું રિકરીંગ ખાતું કરન્ટ ખાતું બાંધી મુદત ખાતું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) કૃષિ ધિરાણ માટેની બેંક NABARDનું આખું નામ શું છે ? એકેય નહીં National Aid Bank for agriculture department National bank for rural development National bank for agriculture and rural development એકેય નહીં National Aid Bank for agriculture department National bank for rural development National bank for agriculture and rural development ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) ભારતમાં નવી અર્થનીતિનો પ્રારંભ કયારથી કરવામાં આવ્યો ? 1991 થી 2001 થી 1996 થી 1982 થી 1991 થી 2001 થી 1996 થી 1982 થી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) સમગ્ર ભારતમાં census- વસ્તી ગણતરી ક્યારે થાય છે ? જરૂર મુજબ દર દસ વર્ષે દર પાંચ વર્ષે દરેક વર્ષે જરૂર મુજબ દર દસ વર્ષે દર પાંચ વર્ષે દરેક વર્ષે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) બીજી પંચવર્ષીય યોજનામાંથી નીચેનામાંથી કોને અગ્રસ્થાન આપવામાં આવેલ ? સિંચાઈ ગરીબી નાબૂદી ભારે ઉદ્યોગો વીજળી અને વાહનવ્યવહાર સિંચાઈ ગરીબી નાબૂદી ભારે ઉદ્યોગો વીજળી અને વાહનવ્યવહાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) "મિશ્ર અર્થવ્યવસ્થાનો" શો અર્થ થાય ? ખાનગી અને જાહેર ઉદ્યોગોનું સહઅસ્તિત્વ હોય તેવું અર્થતંત્ર નાના અને મોટા ઉદ્યોગોનું સહઅસ્તિત્વ હોય તેવું અર્થતંત્ર આપેલ પૈકી એક પણ નહીં કૃષિ અને ઉદ્યોગો એમ બંનેનું સરખું મહત્વ હોય તેવું અર્થતંત્ર ખાનગી અને જાહેર ઉદ્યોગોનું સહઅસ્તિત્વ હોય તેવું અર્થતંત્ર નાના અને મોટા ઉદ્યોગોનું સહઅસ્તિત્વ હોય તેવું અર્થતંત્ર આપેલ પૈકી એક પણ નહીં કૃષિ અને ઉદ્યોગો એમ બંનેનું સરખું મહત્વ હોય તેવું અર્થતંત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP