કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં અમેરિકાના ઉપપ્રમુખ બનેલા કમલા હેરિસ કેટલામાં અશ્વેત મહિલા ઉપપ્રમુખ છે ? ત્રીજા બીજા પ્રથમ પાંચમાં ત્રીજા બીજા પ્રથમ પાંચમાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) ઉમંગ એપ્લિકેશન સાથે તાજેતરમાં કઈ ભારતીય સેવાઓ સંકલિત કરવામાં આવી ? હવામાન સંરક્ષણ અવકાશ રેલવે હવામાન સંરક્ષણ અવકાશ રેલવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં ભારતનો પ્રથમ કન્વજૅન્સ પ્રોજેક્ટ શરૂ કરવા ગોવા સરકારે કઈ કંપની સાથે MOU પર હસ્તાક્ષર કર્યા છે ? કોટન કોર્પોરેશન ઓફ ઇન્ડિયા એનર્જી એફિસિયન્સી સર્વિસીઞ લિમિટેડ સર્ટીફીકેશન એન્જિનિયર્સ ઇન્ટરનેશનલ લિમિટેડ ભારતીય રેલ બીજલી કોર્પોરેશન કોટન કોર્પોરેશન ઓફ ઇન્ડિયા એનર્જી એફિસિયન્સી સર્વિસીઞ લિમિટેડ સર્ટીફીકેશન એન્જિનિયર્સ ઇન્ટરનેશનલ લિમિટેડ ભારતીય રેલ બીજલી કોર્પોરેશન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં કયા રાજ્યએ જમીન અને સંપત્તિ નોંધણી માટે 'ધરણી' પોર્ટલ લૉન્ચ કર્યું ? ગુજરાત તમિલનાડુ તેલંગાણા આંધ્ર પ્રદેશ ગુજરાત તમિલનાડુ તેલંગાણા આંધ્ર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) વિમેન્સ ટી-20 ચેલેન્જ 2020 વિજેતા ટીમ IPL Trailblazers ના કેપ્ટનનું નામ શું છે ? સુશ્રી દિપ્તિ શર્મા સુશ્રી મિતાલી રાજ સુશ્રી હરમનપ્રિત કૌર સુશ્રી સ્મૃતિ માંધાના સુશ્રી દિપ્તિ શર્મા સુશ્રી મિતાલી રાજ સુશ્રી હરમનપ્રિત કૌર સુશ્રી સ્મૃતિ માંધાના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન દ્વારા પ્રથમ 100 ઓકટેન પેટ્રોલ શરૂ કરાયું હતું આ ફયુઅલનું કઈ રિફાઇનરીમાં ઉત્પાદન કરાયું હતું ? સાલેમ રિફાઇનરી મથુરા રિફાઇનરી લખનઉ રિફાઇનરી કાનપુર રિફાઇનરી સાલેમ રિફાઇનરી મથુરા રિફાઇનરી લખનઉ રિફાઇનરી કાનપુર રિફાઇનરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP