ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) દેશના સાધનો દ્વારા ઉત્પન્ન થયેલ અંતિમ વસ્તુના ઉત્પાદનના નાણાંકીય મૂલ્યને કયા નામથી ઓળખવામાં આવે છે ? NNP GDP GNP NDP NNP GDP GNP NDP ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) મત્સ્યપાલનનો અર્થવ્યવસ્થાના કયા ક્ષેત્રમાં સમાવેશ થાય છે ? દ્વિતીયક પ્રથમ તૃતીયક ચતુર્થક દ્વિતીયક પ્રથમ તૃતીયક ચતુર્થક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) પ્રસ્તાવિત ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંકની કુલ જમા રાશિ કેટલી છે ? 500 કરોડ 400 કરોડ 800 કરોડ 300 કરોડ 500 કરોડ 400 કરોડ 800 કરોડ 300 કરોડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) નીચેના પૈકી કઈ જોડી યોગ્ય રીતે જોડાયેલી નથી ? નીલ ક્રાંતિ : માછલી અને દરિયાઇ ખોરાક પીળી ક્રાંતિ : ફળ અને ફૂલ સપ્તરંગી ક્રાંતિ : કૃષિ અને બાગાયત શ્વેત ક્રાંતિ : દૂધ અને દૂધની બનાવટો નીલ ક્રાંતિ : માછલી અને દરિયાઇ ખોરાક પીળી ક્રાંતિ : ફળ અને ફૂલ સપ્તરંગી ક્રાંતિ : કૃષિ અને બાગાયત શ્વેત ક્રાંતિ : દૂધ અને દૂધની બનાવટો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) ભારતીય મહિલા બેંકનું કઈ રાષ્ટ્રિયકૃત બેન્કમાં વિલીનીકરણની પ્રક્રિયા ચાલી રહી છે ? ભારતીય સ્ટેટ બેન્ક બેંક ઓફ બરોડા પંજાબ નેશનલ બેંક સેન્ટ્રલ બેન્ક ઓફ ઈન્ડિયા ભારતીય સ્ટેટ બેન્ક બેંક ઓફ બરોડા પંજાબ નેશનલ બેંક સેન્ટ્રલ બેન્ક ઓફ ઈન્ડિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) નાણાકીય તરલતાનું વિનિયમન કરવા માટે રિઝર્વ બેન્ક દ્વારા નીચે પૈકી કયા નીતિગત સાધન/સાધનોનો ઉપયોગ કરવામાં આવે છે ? રિવર્સ રેપો રેટ કેશ રિઝર્વ રેશિયો રેપો રેટ રેપો અને રિવર્સ રેપોરેટ બંને રિવર્સ રેપો રેટ કેશ રિઝર્વ રેશિયો રેપો રેટ રેપો અને રિવર્સ રેપોરેટ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP