ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
નીચેનામાંથી કઈ કાનૂની અથવા સંવૈધાનિક સંસ્થા નથી ?

સંઘ લોક સેવા આયોગ
રાષ્ટ્રીય વિકાસ પરિષદ
કેન્દ્રિય તકેદારી આયોગ
રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
નીચેનામાંથી સાચા વિધાનો જણાવો.
1. વર્ષ 1951માં ખેતી તથા તેને સંલગ્ન ક્ષેત્રમાંથી 73.09% લોકો રોજગારી પ્રાપ્ત કરતા હતા.
2. આઝાદી પછી ઉત્તરોત્તર ભારતમાં ખેતીક્ષેત્રનું મહત્વ ઘટતું ગયું છે.
3. 1950-51માં ખેતીક્ષેત્રનો કુલ ઘરેલુ ઉત્પાદનમાં ફાળો લગભગ 16% હતો.
4. 2018-19માં ખેતીક્ષેત્રનો કુલ ઘરેલુ ઉત્પાદનમાં ફાળો લગભગ 55% હતો.

આપેલ તમામ
1 અને 3
1,2
2 અને 4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
રાજ્ય નાણા પંચો માટે 12માં નાણાપંચે શી ભલામણ કરી ?

રાજ્ય નાણાંપંચની ભલામણોનો રાજ્ય સરકાર અમલ કરે.
આવક અને ખર્ચની આકારણીમાં ધોરણાત્મક અભિગમ અપનાવવો.
આપેલ બંને
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP