ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘જનાન્તિ કે' નિબંધસંગ્રહ કોનો છે ? સુરેશ જોષી રમેશ પારેખ ધ્રુવ ભટ્ટ રાજેન્દ્ર શાહ સુરેશ જોષી રમેશ પારેખ ધ્રુવ ભટ્ટ રાજેન્દ્ર શાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્યની પ્રથમ આત્મકથા કઇ છે ? મારી હકીકત સત્યના પ્રયોગો અડધે રસ્તે સ્મરણયાત્રા મારી હકીકત સત્યના પ્રયોગો અડધે રસ્તે સ્મરણયાત્રા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેના પૈકી કયું પુસ્તક ગુલાબદાસ બ્રોકરનું નથી ? સુર્યા કાચની દિવાલ ધૂમ્રસેર મનમાં ભૂત સુર્યા કાચની દિવાલ ધૂમ્રસેર મનમાં ભૂત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'છેલ્લો કટોરો' કાવ્યમાં ઝવેરચંદ મેઘાણી કઈ મનોવેદના રજૂ કરે છે ? ચરોતરના ખેડૂતોની વેરામુક્તિની ગુજરાતના સ્વાતંત્ર્ય વીરોની કંપનીની ગોળમેજી પરિષદમાં ગાંધીજીની હાજરી સંબંધી ચર્ચીલના ભારત આગમન સંબંધિત ચરોતરના ખેડૂતોની વેરામુક્તિની ગુજરાતના સ્વાતંત્ર્ય વીરોની કંપનીની ગોળમેજી પરિષદમાં ગાંધીજીની હાજરી સંબંધી ચર્ચીલના ભારત આગમન સંબંધિત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કયા જાણીતા કવિ અને સાહિત્યકારનું તખલ્લુસ 'વાસુકિ' છે ? ત્રિભુવનદાસ લુહાર જ્યોતીન્દ્ર દવે ઉમાશંકર જોશી સુરેશ દલાલ ત્રિભુવનદાસ લુહાર જ્યોતીન્દ્ર દવે ઉમાશંકર જોશી સુરેશ દલાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ધરતીનો ધબકાર' કોલમ કોની છે ? લાભશંકર ઠાકર ભવેન કચ્છી દોલત ભટ્ટ જોરાવરસિંહ જાદવ લાભશંકર ઠાકર ભવેન કચ્છી દોલત ભટ્ટ જોરાવરસિંહ જાદવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP