ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ટેબલમાં રહેલ પુસ્તક મને આપો. - રેખાંકિત પદમાં રહેલ વિભક્તિ કયા પ્રકારની છે ? અપાદાન કર્તા અધિકરણ કરણ અપાદાન કર્તા અધિકરણ કરણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સંધિ છૂટી પાડો. - "વનોષધિ" વન્ + ઓષધિ વન + ઔષધિ વન + ઔષધી વન્ + ઓષધી વન્ + ઓષધિ વન + ઔષધિ વન + ઔષધી વન્ + ઓષધી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયો શબ્દ તત્પુરુષ સમાસ નથી ? વનવાસ દેશપ્રેમ પાપપુણ્ય સ્નેહાધી વનવાસ દેશપ્રેમ પાપપુણ્ય સ્નેહાધી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે પૈકી સંજ્ઞા દર્શાવતો શબ્દ કયો છે ? ઊંડું પૈસાદાર દરિયો ડરવું ઊંડું પૈસાદાર દરિયો ડરવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) આપણે - સર્વનામનો પ્રકાર દર્શાવો. દર્શક પ્રશ્ન વાચક પુરુષવાચક અનિશ્ચય વાચક દર્શક પ્રશ્ન વાચક પુરુષવાચક અનિશ્ચય વાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયો અર્થ ‘અભિલાશા’ શબ્દનો પર્યાયવાચી નથી ? એષણા મનોરથ મમતા અભીપ્સા એષણા મનોરથ મમતા અભીપ્સા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP