કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) તાજેતરમાં પોલેન્ડ, જર્મની, ફ્રાન્સ અને નેધરલેન્ડમાં કયું વાવાઝોડું ત્રાટક્યું હતું ? એલિસા આફરો બિઝારે ઓરોર એલિસા આફરો બિઝારે ઓરોર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) તાજેતરમાં ક્યા દેશે વિશ્વની પ્રથમ સેલ્ફ ડ્રાઈવિંગ ટ્રેન લોન્ચ કરી છે ? ચીન જાપાન જર્મની દ.કોરિયા ચીન જાપાન જર્મની દ.કોરિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) તાજેતરમાં ક્યા રાજ્યના મુખ્યમંત્રીએ રાજ્યમાં તમામ મહત્ત્વપૂર્ણ બેઝિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટોની પ્રગતિની સમીક્ષા માટે ‘ઈ-મુનેત્રમ' નામક વેબ પોર્ટલ લૉન્ચ કર્યું છે ? કર્ણાટક કેરળ તમિલનાડુ આંધ્ર પ્રદેશ કર્ણાટક કેરળ તમિલનાડુ આંધ્ર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) ભારત સરકારે ક્યા વર્ષ સુધીમાં દેશભરમાં પ્રધાનમંત્રી જનઔષધિ કેન્દ્રો (PMBJK)ની સંખ્યા વધારીને 10,000 કરવાનો લક્ષ્ય રાખ્યો છે ? 2022 2030 2024 2026 2022 2030 2024 2026 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) શ્રી મહાત્મા ગાંધીજીનો જન્મ દિવસ 2 ઓક્ટોબર કયા દિવસ તરીકે ઉજવાય છે ?1. વિશ્વ અહિંસા દિવસ2. વિશ્વ સ્વચ્છતા દિવસ3. સ્વચ્છ ભારત દિવસ4. સ્વસ્થ ભારત દિવસયોગ્ય વિકલ્પ પંસદ કરો. ફક્ત 1, 3 અને 4 ફક્ત 1 અને 3 ફક્ત 1 અને 2 ફક્ત 1 ફક્ત 1, 3 અને 4 ફક્ત 1 અને 3 ફક્ત 1 અને 2 ફક્ત 1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) તાજેતરમાં ક્યા રાજ્યે ‘મુખ્યમંત્રી રાશન આપકે દ્વાર' યોજના શરૂ કરવાનો નિર્ણય કર્યો છે ? ઉત્તર પ્રદેશ મધ્ય પ્રદેશ પંજાબ બિહાર ઉત્તર પ્રદેશ મધ્ય પ્રદેશ પંજાબ બિહાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP