કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) સંયુક્ત રાષ્ટ્ર દ્વારા વૈશ્વિક મીડિયા અને માહિતી સાક્ષરતા સપ્તાહ ક્યારે મનાવાય છે ? 24થી 31 ઓક્ટોબર 22થી 29 ઓક્ટોબર 25 ઓક્ટોબરથી 1 નવેમ્બર 21થી 27 ઓક્ટોબર 24થી 31 ઓક્ટોબર 22થી 29 ઓક્ટોબર 25 ઓક્ટોબરથી 1 નવેમ્બર 21થી 27 ઓક્ટોબર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) તાજેતરમાં ચર્ચામાં રહેલ કાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન કયા રાજયમાં આવેલું છે ? કર્ણાટક આસામ મધ્યપ્રદેશ કેરળ કર્ણાટક આસામ મધ્યપ્રદેશ કેરળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) ભારતે ક્યા દેશની નૌસેના સાથે N2N સંવાદ યોજવા માટે ટર્મ્સ ઓફ રેફરન્સ પર હસ્તાક્ષર કર્યા છે ? ફાન્સ જાપાન ઓસ્ટ્રેલિયા રશિયા ફાન્સ જાપાન ઓસ્ટ્રેલિયા રશિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) તાજેતરમાં ક્યા રાજ્યે ભારતની પ્રથમ ઈ-ફિશ માર્કેટ એપ 'ફિશવાલે' શરૂ કરી ? તમિલનાડુ ઓડિશા પશ્ચિમ બંગાળ આસામ તમિલનાડુ ઓડિશા પશ્ચિમ બંગાળ આસામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) તાજેતરમાં ક્યા રાજ્યના એડપુર મરચા અને કુટ્ટિયાકુર કેરીને GI ટેગ મળ્યો છે ? તમિલનાડુ કર્ણાટક આંધ્ર પ્રદેશ કેરળ તમિલનાડુ કર્ણાટક આંધ્ર પ્રદેશ કેરળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) તાજેતરમાં કયા શહેરમાં નરેન્દ્ર મોદીવનનું ઉદ્દઘાટન કરવામાં આવ્યું ? રાજકોટ અમદાવાદ ગાંધીનગર સુરત રાજકોટ અમદાવાદ ગાંધીનગર સુરત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP