ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) કયાંની સૂડી, તલવારની મૂઠ તથા ગુલાબના તાળાં જાણીતા છે ? કચ્છ જામનગર રાજકોટ ભાવનગર કચ્છ જામનગર રાજકોટ ભાવનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાત રાજ્યમાં સૌપ્રથમ વખત રાષ્ટ્રપતિ શાસન ક્યારે લદવામાં આવ્યું હતું ? 1976 1971 1963 1965 1976 1971 1963 1965 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાતમાં વિશ્વના કુલ એરંડાનું કેટલા ટકા ઉત્પાદન થાય છે ? 40% 70% 50% 60% 40% 70% 50% 60% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાત કોલેજ ખાતે હાથમાં ધ્વજ લઇને કોલેજ કમ્પાઉન્ડમાં પ્રવેશેલ વિનોદ કિનારીવાલા કયા આંદોલન દરમ્યાન શહીદ થયા હતા ? નવનિર્માણ આંદોલન ઝંડા સત્યાગ્રહ અસહકાર આંદોલન હિંદ છોડો આંદોલન નવનિર્માણ આંદોલન ઝંડા સત્યાગ્રહ અસહકાર આંદોલન હિંદ છોડો આંદોલન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) લોથલનું ઉત્ખનન કાર્ય કોણે કરાવ્યું હતું ? આર.એસ. વિષ્ટ એસ.આર.રાવ દયારામ સાહની રખાલદાસ બેનર્જી આર.એસ. વિષ્ટ એસ.આર.રાવ દયારામ સાહની રખાલદાસ બેનર્જી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ઉજ્જૈનનું પ્રાચીન નામ શું હતું ? રેવતી અવંતી ઈન્દ્રાવતી કર્માવતી રેવતી અવંતી ઈન્દ્રાવતી કર્માવતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP