ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ચંદનની લાકડાની પેટી ઉપર રામાયણ અને સમુદ્રમંથનના દશ્યો ક્યાં કોતરવામાં આવે છે ? સુરત હિંમતનગર વલસાડ પાલનપુર સુરત હિંમતનગર વલસાડ પાલનપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાતમાં એકસરખી આબકારી જકાત કયા મુઘલ બાદશાહે નાંખી હતી ? જહાંગીર શાહજહાં ઔરંગઝેબ અકબર જહાંગીર શાહજહાં ઔરંગઝેબ અકબર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) 18મી સદીમાં ‘મિરાતે અહમદી’ પુસ્તકમાં સમગ્ર સૌરાષ્ટ્ર માટે કયો શબ્દ પ્રયોગ થયો છે ? સુરાષ્ટ્રીયન સેરોસ્ટસ સોરઠ સુલકા સુરાષ્ટ્રીયન સેરોસ્ટસ સોરઠ સુલકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) જૂનાગઢમાં બહાઉદ્દીન મકબરો આવેલો છે. બહાઉદ્દીન કોણ હતો ? જુનાગઢનો ખજાનચી જુનાગઢનો નવાબ જુનાગઢનો સેનાપતિ જૂનાગઢનો વઝીર જુનાગઢનો ખજાનચી જુનાગઢનો નવાબ જુનાગઢનો સેનાપતિ જૂનાગઢનો વઝીર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ભાડભૂતેશ્વર મહાદેવના મંદિરે દર અઢાર વર્ષે કયા માસમાં કુંભમેળાનું આયોજન થાય છે ? કારતક ભાદરવો ચૈત્ર મહા કારતક ભાદરવો ચૈત્ર મહા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) તાજેતરમાં ઊંઝામાં લક્ષચંડી મહાયજ્ઞ યોજાયો છે, આ મંદિરનું બાંધકામ કયા સમયગાળામાં થયું હતું ? બ્રિટીશ સલ્તનત મુઘલ મરાઠા બ્રિટીશ સલ્તનત મુઘલ મરાઠા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP