ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) નીચેના વિધાનો વાંચી યોગ્ય વિકલ્પ પસંદ કરો. ગુપ્ત શાસકો તેના પ્રદેશમાં અધિકારીઓને નિમતા તે ગોપ્તા કહેવાતો. આપેલ તમામ મૈત્રક રાજાઓનો મુખ્ય ધર્મ પ્રજાનું પરિપાલન હતો. મૌર્યકાળમાં વહીવટી વડો મહામાત્રા કહેવાતો. ગુપ્ત શાસકો તેના પ્રદેશમાં અધિકારીઓને નિમતા તે ગોપ્તા કહેવાતો. આપેલ તમામ મૈત્રક રાજાઓનો મુખ્ય ધર્મ પ્રજાનું પરિપાલન હતો. મૌર્યકાળમાં વહીવટી વડો મહામાત્રા કહેવાતો. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) તણછાંઈમાં રેશમી કાપડ પર સિંહ અને હાથી વગેરેની આકૃતિઓ છાપવામાં આવે છે. આ કાપડ કયા શહેરની વિશેષતા ગણાય છે ? સુરત ભાવનગર કચ્છ પાલનપુર સુરત ભાવનગર કચ્છ પાલનપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાત રાજ્યના સૌપ્રથમ આદિવાસી મુખ્યમંત્રી કોણ હતા ? અમરસિંહ ચૌધરી શંકરસિંહ વાઘેલા માધવસિંહ સોલંકી ચીમનભાઈ પટેલ અમરસિંહ ચૌધરી શંકરસિંહ વાઘેલા માધવસિંહ સોલંકી ચીમનભાઈ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) 1862માં ભારતના પ્રથમ નેરોગેજ રેલવે માર્ગ કયાં શરૂ થયો હતો ? ઉતરાણ-અંકલેશ્વર ડભોઈ-મિયાંગામ થાણા-મુંબઈ અમદાવાદ-મુંબઈ ઉતરાણ-અંકલેશ્વર ડભોઈ-મિયાંગામ થાણા-મુંબઈ અમદાવાદ-મુંબઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાત રાજ્યની વિધાનસભા પ્રથમ ચૂંટણી ક્યારે યોજાઇ હતી ? 1967 1964 1962 1957 1967 1964 1962 1957 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) સિંધુ સંસ્કૃતિનું સૌથી મોટું ભારતીય સ્થળ કયું છે ? ચાનહુડરો મોહેન-જો-દડો લોથલ ધોળાવીરા ચાનહુડરો મોહેન-જો-દડો લોથલ ધોળાવીરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP