ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી ઉપપદ સમાસને અલગ તારવો. વિશારદ નારદ વરદ આહ્લાદ વિશારદ નારદ વરદ આહ્લાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે આપેલ વિકલ્પોમાંથી સાચો વિરોધી શબ્દ લખો. માતેલું × મદમસ્ત ઉદ્યમ × શ્રમ બહાદુર × મરદ વીર × કાયર માતેલું × મદમસ્ત ઉદ્યમ × શ્રમ બહાદુર × મરદ વીર × કાયર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) લોભિયો લટકી પડ્યો વાક્યમાં કર્તાપદ લોભિયો શું છે ? સંજ્ઞા સર્વનામ કૃદંત વિશેષણ સંજ્ઞા સર્વનામ કૃદંત વિશેષણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'ધૂણી ધખે મારા ધૈર્યની જલતુ જીવનકાષ્ઠ' - આ પંક્તિનો અલંકાર જણાવો. રૂપક ઉત્પ્રેક્ષા વ્યતિરેક ઉપમા રૂપક ઉત્પ્રેક્ષા વ્યતિરેક ઉપમા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેના શબ્દના સાચી રીતે છૂટા પાડેલા સ્વર-વ્યંજનો (ધ્વનિ શ્રેણી) વિકલ્પમાંથી શોધો. બિંદુ બ્ + ઈ + ન્ + દ્ + ઉ બ્ + ઈ + ન્ + દ્ + ઉ્ બ્ + ઉ + ન્ + દ્ + અ બ્ + ઈ + ન્ + દ્ + ઊ બ્ + ઈ + ન્ + દ્ + ઉ બ્ + ઈ + ન્ + દ્ + ઉ્ બ્ + ઉ + ન્ + દ્ + અ બ્ + ઈ + ન્ + દ્ + ઊ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયું વાક્ય નિપાતવાળું છે ? એ અને રોશની આવ્યા પણ ખરા. તમે આવો તો વાત કંઈ જામે. માંદો માણસ સુતો હોય તો એને જગાડવો ન જોઈએ. રોશની આવી પણ એ ન આવી. એ અને રોશની આવ્યા પણ ખરા. તમે આવો તો વાત કંઈ જામે. માંદો માણસ સુતો હોય તો એને જગાડવો ન જોઈએ. રોશની આવી પણ એ ન આવી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP