ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) સલ્તનત સમયે રાજ્યના નાના-મોટા ઝઘડાઓનો ઉકેલ લાવવા કયા અધિકારીની નિમણૂંક કરાતી ? મિરેબકર નિઝામુલમુલ્ક સરેખૈલ કાઝી મિરેબકર નિઝામુલમુલ્ક સરેખૈલ કાઝી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) નીચેના સોલંકી રાજાઓને તેમના સમયના ક્રમ પ્રમાણે ગોઠવો.1. ભીમદેવ -I 2. કુમારપાળ 3. સિધ્ધરાજ 4. દુર્લભરાજ 4,1,3,2 4,3,2,1 1,3,4,2 1,3,2,4 4,1,3,2 4,3,2,1 1,3,4,2 1,3,2,4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) નીચેના પૈકી કયા મુઘલ બાદશાહનો જન્મ ગુજરાતમાં થયો હતો ? ઔરંગઝેબ અકબર જહાંગીર શાહજહાં ઔરંગઝેબ અકબર જહાંગીર શાહજહાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ‘વેનચરિત્ર’માં વિધવાવિવાહના પ્રશ્નની ચર્ચા કોણે કરી છે ? નર્મદ દલપતરામ મહિપતરામ કરશનદાસ મૂળજી નર્મદ દલપતરામ મહિપતરામ કરશનદાસ મૂળજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) 'નવજીવન' માસિક કોણે શરૂ કર્યું હતું ? લોકો ઔદ્યોગિક કામદારો ગાંધીજી મજૂરો લોકો ઔદ્યોગિક કામદારો ગાંધીજી મજૂરો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાતમાં દુકાળ અંગેનો પ્રથમ ઉલ્લેખ કયા શાસકના સમયમાં જોવા મળે છે ? ભીમદેવ બીજો મૂળરાજ સોલંકી સિદ્ધરાજ જયસિંહ કુમારપાળ ભીમદેવ બીજો મૂળરાજ સોલંકી સિદ્ધરાજ જયસિંહ કુમારપાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP