કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) ઘોડેસવારીનો કોર્સ શરૂ કરનારી દેશની પ્રથમ ટેકનોલોજી યુનિવર્સિટી બનશે ? IIT ગાંધીનગર IIT મદ્રાસ GTU IISc બેંગલુરૂ IIT ગાંધીનગર IIT મદ્રાસ GTU IISc બેંગલુરૂ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) તાજેતરમાં ક્યા રાજ્યે ભારતની પ્રથમ ઈ-ફિશ માર્કેટ એપ 'ફિશવાલે' શરૂ કરી ? આસામ ઓડિશા પશ્ચિમ બંગાળ તમિલનાડુ આસામ ઓડિશા પશ્ચિમ બંગાળ તમિલનાડુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) ભારત સરકારે ક્યા વર્ષ સુધીમાં દેશભરમાં પ્રધાનમંત્રી જનઔષધિ કેન્દ્રો (PMBJK)ની સંખ્યા વધારીને 10,000 કરવાનો લક્ષ્ય રાખ્યો છે ? 2026 2030 2024 2022 2026 2030 2024 2022 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) ક્યા મહાનુભાવને વર્ષ 2021નો યિદાન પુરસ્કાર એનાયત થયો છે ? આપેલ પૈકી એક પણ નહીં પ્રો.એરિક હનુશેક આપેલ બંને ડૉ.રુકિમણી બેનરજી આપેલ પૈકી એક પણ નહીં પ્રો.એરિક હનુશેક આપેલ બંને ડૉ.રુકિમણી બેનરજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) તાજેતરમાં ક્યા મંત્રાલયે ડિજિટલ પોપ્યુલેશન ક્લોકનું ઉદ્ઘાટન દિલ્હી ખાતે કર્યું છે ? સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ આપેલ તમામ ગૃહ મંત્રાલય વિજ્ઞાન અને ટેક. મંત્રાલય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ આપેલ તમામ ગૃહ મંત્રાલય વિજ્ઞાન અને ટેક. મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) ઈન્ટરનેશનલ ઈન્સ્ટિટ્યૂટ ફોર પોપ્યુલેશન સ્ટડીઝ (IIPS)ના વૈજ્ઞાનિકો અનુસાર, COVID-19ના કારણે ભારતમાં સરેરાશ આયુષ્યમાં કેટલા વર્ષનો ઘટાડો થયો છે ? 4 વર્ષ 3 વર્ષ 2 વર્ષ 1 વર્ષ 4 વર્ષ 3 વર્ષ 2 વર્ષ 1 વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP