ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નર્મદે સ્થાપેલ બુદ્ધિવર્ધક સભાના પ્રમુખ નર્મદ પોતે બન્યા હતા જ્યારે તેનું મંત્રી પદ કોણે શોભાવેલું ? જદુરામ ગોરધન કડિયા મયારામ શંભુનાથ મનમોહનદાસ રણછોડદાસ જદુરામ ગોરધન કડિયા મયારામ શંભુનાથ મનમોહનદાસ રણછોડદાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્યના પ્રેમી એલેકઝન્ડર કિન્લોક ફાર્બસ અને કવિ દલપતરામના સંયુક્ત પ્રયત્નો દ્વારા 1849માં શરૂ કરવામાં આવેલ સૌપ્રથમ ગુજરાતી સામમિયકનું નામ જણાવો. વરતમાન શબ્દ સૃષ્ટિ યુગદર્શન પરબ વરતમાન શબ્દ સૃષ્ટિ યુગદર્શન પરબ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કવિતા એ ___ છે. શબ્દની કળા હૃદયની કળા મનની કળા કાનની કળા શબ્દની કળા હૃદયની કળા મનની કળા કાનની કળા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પીતાંબર પટેલનું ઉપનામ ક્યું છે ? રાજહંસ વૈશંપાયન દૂરબીન ઘાયલ રાજહંસ વૈશંપાયન દૂરબીન ઘાયલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કાકાસાહેબ કાલેલકરને 'સવાઈ ગુજરાતી' ઉપનામ કોણે આપેલું છે ? ગાંધીજી સ્વામી આનંદ કનૈયાલાલ મુનશી રવિશંકર મહારાજ ગાંધીજી સ્વામી આનંદ કનૈયાલાલ મુનશી રવિશંકર મહારાજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) બાળશિક્ષણના ક્ષેત્રમાં 'મુછાળી માં' તરીકે પ્રખ્યાત ગુજરાતના શ્રેષ્ઠ કેળવણીકારનું નામ જણાવો. માનભાઈ ભટ્ટ ઠક્કરબાપા ગિજુભાઈ બધેકા મનુભાઈ પંચોળી માનભાઈ ભટ્ટ ઠક્કરબાપા ગિજુભાઈ બધેકા મનુભાઈ પંચોળી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP