ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘હરિસંહિતા’ નામે બૃહત કાવ્ય લખનાર સર્જક કોણ છે ? ન્હાનાલાલ હરિકૃષ્ણ પાઠક પ્રેમજી પટેલ સ્વામી આનંદ ન્હાનાલાલ હરિકૃષ્ણ પાઠક પ્રેમજી પટેલ સ્વામી આનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સદગત નારાયણભાઈ દેસાઈની કઈ કૃતિ ચાર ભાગમાં ગ્રંથસ્થ થઇ છે ? અગ્નિકુંડમાં ઊગેલું ગુલાબ આપણી વિદ્યાપીઠ ગાંધીકથા મારું જીવન એ મારી વાણી અગ્નિકુંડમાં ઊગેલું ગુલાબ આપણી વિદ્યાપીઠ ગાંધીકથા મારું જીવન એ મારી વાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં કોના વિશે એવું કહેવાતું "રસ નિરૂપણમાં કોઈ કવિ તેમના પેંગડામાં પગ નાખી શકે તેમ નથી" પ્રેમાનંદ નાકર ભાલણ દયારામ પ્રેમાનંદ નાકર ભાલણ દયારામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) રામનારાયણ વિ. પાઠકનું ઉપનામ શું છે ? સુંદરમ્ કાન્ત ઘાયલ દ્વિરેફ સુંદરમ્ કાન્ત ઘાયલ દ્વિરેફ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'નિશિથ' કૃતિના રચયિતાનું નામ આપો. સુંદરમ્ હરીન્દ્ર દવે ઉમાશંકર જોશી દર્શક સુંદરમ્ હરીન્દ્ર દવે ઉમાશંકર જોશી દર્શક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કુંદનિકા કાપડિયાએ કઈ નવલકથા લખી છે ? માનવીની ભવાઈ લીલેરો ઢાળ આશકા માંડલ સાત પગલાં આકાશમાં માનવીની ભવાઈ લીલેરો ઢાળ આશકા માંડલ સાત પગલાં આકાશમાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP