ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "ક્લાસિકલ પોએટ્સ ઓફ ગુજરાત એન્ડ ધેર ઈન્ફ્લુઅન્સ ઓન ધ સોસાયટી એન્ડ મોરલ્સ" કૃત્તિના રચયિતાનું નામ જણાવો. કનૈયાલાલ મુનશી એલેક્ઝેન્ડર ફાર્બસ ગોવર્ધનરામ ત્રિપાઠી નરસિંહરાવ દિવેટીયા કનૈયાલાલ મુનશી એલેક્ઝેન્ડર ફાર્બસ ગોવર્ધનરામ ત્રિપાઠી નરસિંહરાવ દિવેટીયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કયું એક પુસ્તક ગુલાબદાસ બ્રોકરનું નથી ? મનમાં ભૂત સૂર્યા ધૂમ્રસેર કાચની દિવાલ મનમાં ભૂત સૂર્યા ધૂમ્રસેર કાચની દિવાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) “અગન પિપાસા’’ અને ‘‘સાત પગલાં આકાશમાં’ નવલકથા કોની જાણીતી છે ? ધીરુબેન પટેલ ધીરુબેન પરિખ વર્ષા અડાલજા કુન્દનિકા કાપડિયા ધીરુબેન પટેલ ધીરુબેન પરિખ વર્ષા અડાલજા કુન્દનિકા કાપડિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચે આપેલા કાવ્ય અને તેના કાવ્યપ્રકારનું કયું જોડકું સાચું છે ? પ્રશ્ન - સોનેટ અતિજ્ઞાન - આખ્યાન તપાસીએ - ઊર્મિકાવ્ય જૂનું પિયર - ગરબી પ્રશ્ન - સોનેટ અતિજ્ઞાન - આખ્યાન તપાસીએ - ઊર્મિકાવ્ય જૂનું પિયર - ગરબી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેના પૈકી કોણે લોકસાહિત્ય સંશોધન સંપાદન ક્ષેત્રે કાર્ય કર્યું નથી ? જોરાવરસિંહ જાદવ ઝવેરચંદ મેઘાણી રમણ સોની ભગવાનદાસ પટેલ જોરાવરસિંહ જાદવ ઝવેરચંદ મેઘાણી રમણ સોની ભગવાનદાસ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘રાઘવજી માઘડ' નો જન્મ કયાં થયો હતો ? ગલથરા ફતેહપુર દેવળિયા રણાસણ ગલથરા ફતેહપુર દેવળિયા રણાસણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP