ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્યમાં આધુનિકતાનો પ્રબળ આવિર્ભાવ ક્યા કવિ દ્રારા થાય છે ? રમેશ પારેખ હસમુખ પાઠક સુરેશ જોષી લાભશંક્ર ઠાકર રમેશ પારેખ હસમુખ પાઠક સુરેશ જોષી લાભશંક્ર ઠાકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) છાયા તો વડલા જેવી, ભાવ તો નદના સમ.- આ પંક્તિ નો છંદ જણાવો. સ્ત્રગ્ધરા દોહરો સવૈયા અનુષ્ટુપ સ્ત્રગ્ધરા દોહરો સવૈયા અનુષ્ટુપ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'જનની' કાવ્યના કવિનું નામ જણાવો. દલપતરામ બોટાદકર બાલમુકુંદ દવે ખબરદાર દલપતરામ બોટાદકર બાલમુકુંદ દવે ખબરદાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નરસિંહ પટેલ દ્વારા રચિત પુસ્તક 'દેશી વનસ્પતિની દવાઓ' ___ વિષે છે. દવા બોંબની બનાવટ મોબાઈલ ડિસ્પેન્સરી આયુર્વેદિક પ્રચાર દવા બોંબની બનાવટ મોબાઈલ ડિસ્પેન્સરી આયુર્વેદિક પ્રચાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કચ્છના મેઘાણી તરીકે કોણ ઓળખાય છે ? દુલેરાય કારાણી અનિલ ચાવડા જોરાવરસિંહ જાદવ રમણિક સોમેશ્વર દુલેરાય કારાણી અનિલ ચાવડા જોરાવરસિંહ જાદવ રમણિક સોમેશ્વર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) વાતાવરણ - શબ્દની સંધિ છૂટી પાડો. વાતા + આવરણ વાત + અનાવરણ વા + તાવાર્ણ વાત + આવરણ વાતા + આવરણ વાત + અનાવરણ વા + તાવાર્ણ વાત + આવરણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP