ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘આખ્યાન' સંજ્ઞાનો સૌ પ્રથમવાર કોણે ઉપયોગ કર્યો ? પ્રેમાનંદ ભાલણ શામળ નાકર પ્રેમાનંદ ભાલણ શામળ નાકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેના વિધાનો વાંચી યોગ્ય વિકલ્પ પસંદ કરો. જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત - કવિ અરદેશર ખબરદાર ‘એ તો કેવો ગુજરાતી જે હો કેવળ ગુજરાતી’ - ઉમાશંકર જોશી આપેલ તમામ ગુજરાત જો એક સાંસ્કારિક વ્યક્તિ તરીકે પોતાનું આગવું સ્થાન સિદ્ધ કરી શક્યું હોત તો સંસ્કાર પરંપરાને કારણે - કનૈયાલાલ મુનશી જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત - કવિ અરદેશર ખબરદાર ‘એ તો કેવો ગુજરાતી જે હો કેવળ ગુજરાતી’ - ઉમાશંકર જોશી આપેલ તમામ ગુજરાત જો એક સાંસ્કારિક વ્યક્તિ તરીકે પોતાનું આગવું સ્થાન સિદ્ધ કરી શક્યું હોત તો સંસ્કાર પરંપરાને કારણે - કનૈયાલાલ મુનશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કઈ જોડ યોગ્ય રીતે જોડાયેલ નથી ? નરસિંહરાવ દિવેટીયા ગોવર્ધનરામ ત્રિપાઠી - સાક્ષર જીવન કનૈયાલાલ મુનશી - પૂર્વાપર રામનારાયણ પાઠક - મનોવિહાર નરસિંહરાવ દિવેટીયા ગોવર્ધનરામ ત્રિપાઠી - સાક્ષર જીવન કનૈયાલાલ મુનશી - પૂર્વાપર રામનારાયણ પાઠક - મનોવિહાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્યનુ દિક્ષા સમયનુ નામ જણાવો ? સોમચંદ્ર ચાંગદેવ દેવચંદ્ર શીલભદ્ર સોમચંદ્ર ચાંગદેવ દેવચંદ્ર શીલભદ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નિઘન્દુ ગ્રંથની રચના કોણે કરી હતી ? સુશ્રુત બ્રહ્મગુપ્ત આર્યભટ્ટ ધન્વંતરિ સુશ્રુત બ્રહ્મગુપ્ત આર્યભટ્ટ ધન્વંતરિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) રવિશંકર રાવળનું નામ કયા ક્ષેત્રમાં નોંધપાત્ર પ્રદાન માટે જાણીતું છે ? નૃત્ય ચિત્રકલા શિલ્પ સંગીત નૃત્ય ચિત્રકલા શિલ્પ સંગીત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP