ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સોનેટના પિતા તરીકે ક્યા કવિની ઓળખ છે ? ઉશનસ્ બ.ક. ઠાકોર રા.વિ. પાઠક સુંદરમ્ ઉશનસ્ બ.ક. ઠાકોર રા.વિ. પાઠક સુંદરમ્ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'કલા છે ભોજ્ય મીઠી તે ભોક્તા વિણ કલા નહીં,કલાવાન કલા સાથે ભોક્તા વિણ મળે નહીં !' આ પંકિત કયા કવિની છે ? 'કલાપી' 'બ. ક. ઠાકોર' 'કાન્ત' નરસિંહરાવ દિવેટીયા 'કલાપી' 'બ. ક. ઠાકોર' 'કાન્ત' નરસિંહરાવ દિવેટીયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચે દર્શાવેલ કૃતિઓમાંથી કઈ કૃતિ શામળની નથી ? વાર્તા ચંદ્રાવલી નંદબત્રીસી રેવાખંડ રોહીદાસ વાર્તા ચંદ્રાવલી નંદબત્રીસી રેવાખંડ રોહીદાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કોનું અવસાન થતાં હેમચંદ્રાચાર્યએ તેમના સ્મરણાર્થે સાડા ત્રણ લાખ નવા શ્લોકોને રચીને ભવ્ય અંજલિ આપી હતી ? સાધ્વીશ્રી પાહિણી કુમારપાળ દેવચંદ્ર સૂરી સિદ્ધરાજ જયસિંહ સાધ્વીશ્રી પાહિણી કુમારપાળ દેવચંદ્ર સૂરી સિદ્ધરાજ જયસિંહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ભારત રત્ન ભુપેન હજારીકાનું નામ કયા શહેરના સ્ટેડીયમ સાથે જોડવામાં આવેલ છે ? બદરપુર દીસપુર દીબ્રુગઢ ગૌહાટી બદરપુર દીસપુર દીબ્રુગઢ ગૌહાટી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ઉમાશંકર જોશીનું કયું સામયિક સાહિત્ય ક્ષેત્રે અજોડ ગણાય છે ? સંસ્કૃતિ પ્રસ્થાન વીસમી સદી કુમાર સંસ્કૃતિ પ્રસ્થાન વીસમી સદી કુમાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP