ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "આજ આનંદ મારા અંગમાં ઊપન્યો, પરબ્રહ્મની મને ભાળ લાગી" આ પંક્તિના સર્જકનું નામ જણાવો. પ્રેમાનંદ શામળ નરસિંહ મહેતા અખો પ્રેમાનંદ શામળ નરસિંહ મહેતા અખો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) અમૃતલાલ લાલજીભાઈ ભટ્ટનું ઉપનામ શું છે ? દર્શક સ્નેહરશ્મિ ઘાયલ કલાપી દર્શક સ્નેહરશ્મિ ઘાયલ કલાપી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેના પૈકી કયું પુસ્તક વિનોદિની નીલકંઠનું છે ? અતીતવન ભાંગ્યાના ભેરુ કદલીવન વળામણાં અતીતવન ભાંગ્યાના ભેરુ કદલીવન વળામણાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નરસિંહ મહેતા અને મીરાં માટે "ખરા ઈલ્મી" અને "ખરા શૂરા" વિશેષણો કોણે આપ્યા છે ? દલપતરામ કલાપી નર્મદ રાજેન્દ્ર શાહ દલપતરામ કલાપી નર્મદ રાજેન્દ્ર શાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'જય જય ગરવી ગુજરાત' ના કવિ કોણ છે ? ઉમાશંકર જોષી દલપતરામ નર્મદ ન્હાનાલાલ ઉમાશંકર જોષી દલપતરામ નર્મદ ન્હાનાલાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સોનેટનો ઉદ્ભવ ક્યાં થયેલો ગણાય છે ? ઇટાલી જર્મની જાપાન અમેરિકા ઇટાલી જર્મની જાપાન અમેરિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP