ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી કવિ ભાલણની સમાધિ ક્યાં આવી છે ? સિદ્ધપુર સોનગઢ પ્રભાસ પાટણ પાટણ સિદ્ધપુર સોનગઢ પ્રભાસ પાટણ પાટણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'મરણોત્તર' લઘુનવલના લેખક કોણ છે ? રમણલાલ જોશી સુરેશ જોષી રમણભાઈ નીલકંઠ સુરેશ દલાલ રમણલાલ જોશી સુરેશ જોષી રમણભાઈ નીલકંઠ સુરેશ દલાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેના પૈકી કૃતિ અને રચયિતા અંગેનું અયોગ્ય જોડકું પસંદ કરો. આત્મનિમજ્જન - મણિલાલ દ્વિવેદી આત્મકથા - ઈન્દુલાલ યાજ્ઞિક આત્માના ટુકડા - ક.મા.મુનશી આત્માના ખંડેર - ઉમાશંકર જોશી આત્મનિમજ્જન - મણિલાલ દ્વિવેદી આત્મકથા - ઈન્દુલાલ યાજ્ઞિક આત્માના ટુકડા - ક.મા.મુનશી આત્માના ખંડેર - ઉમાશંકર જોશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) લોકનાટ્ય ભવાઈના ગીતો કે દુહાઓને શું કહેવાય છે ? ચોબોલા ચોબોલા અને હરિયાળી બંને હરિયાળી પેડા ચોબોલા ચોબોલા અને હરિયાળી બંને હરિયાળી પેડા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કવિ ઇન્દુલાલ ગાંધીનો પ્રસિદ્ધ કાવ્યસંગ્રહ જણાવો. અનિમેષ ઈંધણ તેજરેખા ગોરસ અનિમેષ ઈંધણ તેજરેખા ગોરસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કનૈયાલાલ મુનશીનું ઉપનામ શું હતું ? ગૌરવ વાસુકી ઘનશ્યામ અસ્મિતા ગૌરવ વાસુકી ઘનશ્યામ અસ્મિતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP