ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'સોરઠ તારા વહેતા પાણી’ નવલકથાના લેખક કોણ છે ? ધૂમકેતુ ગાંધીજી નર્મદ ઝવેરચંદ મેઘાણી ધૂમકેતુ ગાંધીજી નર્મદ ઝવેરચંદ મેઘાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) બળવંતરાય ઠાકોરે ગુજરાતીમાં કયા પ્રકારના સૉનેટને લોકપ્રિય કર્યો ? પેલિકન સૉનેટ ચન્દ્ર સૉનેટ મિલ્ટોનિક સૉનેટ મ્હોરા સૉનેટ પેલિકન સૉનેટ ચન્દ્ર સૉનેટ મિલ્ટોનિક સૉનેટ મ્હોરા સૉનેટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) લેખક શ્રી રઘુવીર ચૌધરીની પ્રથમ નવલકથાનું નામ આપો. પૂર્વરાગ કથાત્રયી અમૃતા મોળો ભાભો પૂર્વરાગ કથાત્રયી અમૃતા મોળો ભાભો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) જયશંકર સુંદરી દ્વારા ભજવાયેલ નાટક "સૌભાગ્ય સુંદરી" શેક્સપિયરના કયા નાટક પર આધારિત છે ? મેકબેથ રોમિયો એન્ડ જુલિયટ હેમલેટ ઓથેલો મેકબેથ રોમિયો એન્ડ જુલિયટ હેમલેટ ઓથેલો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સુદર્શન તળાવ કોના સમયમાં અતિવૃષ્ટિના કારણે ખંડિત થયું ? વિષ્ણુગુપ્ત યશોદામા બીજો ચંદ્રગુપ્ત મૌર્ય મહાક્ષત્રપ રુદ્રદામા પ્રથમ વિષ્ણુગુપ્ત યશોદામા બીજો ચંદ્રગુપ્ત મૌર્ય મહાક્ષત્રપ રુદ્રદામા પ્રથમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'સૌંદર્ય પામતા પહેલા સૌંદર્ય બનવું પડે' - પંકિત કયા કવિની છે ? ઉમાશંકર જોશી નિરંજન ભગત કલાપી મીરાંબાઈ ઉમાશંકર જોશી નિરંજન ભગત કલાપી મીરાંબાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP