રમત-ગમત (Sports) ખો-ખો ની રમત દરમિયાન ખૂંટ ઉપર રમતા ખેલાડીને ખૂંટ છોડાવવા આપતી ખો ને શું કહેવામા આવે છે ? ડબલ ચેઇન મુવમેન્ટ ખો ડૂક મારવી જજમેન્ટ ખો ડબલ ચેઇન મુવમેન્ટ ખો ડૂક મારવી જજમેન્ટ ખો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રમત-ગમત (Sports) ટેસ્ટ ક્રિકેટમાં બેવડી સદી કરનાર ભારતનો પહેલો બેટ્સમેન કોણ છે ? પોલી ઉમરીગર સી. કે. નાયડુ વિનુ માકડ લાલા અમરનાથ પોલી ઉમરીગર સી. કે. નાયડુ વિનુ માકડ લાલા અમરનાથ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રમત-ગમત (Sports) વર્લ્ડ ઓલિમ્પિક એસોસિયેશન સાથે જોડાયેલ Non Profit Organisation કે જે દિલ્હીમાં આવેલ છે અને રમતવીરોના હિતમાં કામ કરનાર છે તેનું નામ શું છે ? IOA OAI AAI AOI IOA OAI AAI AOI ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રમત-ગમત (Sports) ‘ડ્રીબલ’ શબ્દ હોકી સિવાય કઈ રમતમાં વપરાય છે ? ફૂટબોલ અને ક્રિકેટ બાસ્કેટબોલ અને ફૂટબોલ ફૂટબોલ અને ટેનિસ બાસ્કેટબોલ અને ખોખો ફૂટબોલ અને ક્રિકેટ બાસ્કેટબોલ અને ફૂટબોલ ફૂટબોલ અને ટેનિસ બાસ્કેટબોલ અને ખોખો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રમત-ગમત (Sports) "To Hell With Hockey” નામની આત્મકથા કોની છે ? કિશનલાલ અસ્લમ શેર ખાન ધ્યાનચંદ બલવીર સિંઘ કિશનલાલ અસ્લમ શેર ખાન ધ્યાનચંદ બલવીર સિંઘ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રમત-ગમત (Sports) સૌથી મોટા મેદાનની જરૂર ___ રમતને પડે છે. પોલો ક્રિકેટ ફૂટબોલ હેન્ડબોલ પોલો ક્રિકેટ ફૂટબોલ હેન્ડબોલ ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP હેન્ડબોલ :- લંબાઈ - 40 મીટર, પહોળાઈ - 20 મીટર ક્રિકેટ :- વ્યાસ - 137 મીટર થી 150 મીટર, બાઉન્ડ્રી - 82.29 મીટર થી ઓછી ફૂટબોલ :- લંબાઈ - 91 મીટર થી 120 મીટર, પહોળાઈ - 45 મીટર થી 91 મીટર પોલો :- લંબાઈ - 275 મીટર, પહોળાઈ - 183 મીટર (સૌથી મોટું)