રમત-ગમત (Sports)
૨૦૧૬ ની મહિલા એશિયન ચેમ્પિયન ટ્રોફી ક્યાં દેશની હોકી ટીમે જીતી હતી ?

જાપાન
ઇન્ડિયા
ચીન
મલેશિયા

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

રમત-ગમત (Sports)
મેયર રાધાકૃષ્ણન સ્ટેડિયમ ક્યા શહેરમાં આવેલું છે ?

ભોપાલ
ચેન્નાઈ
કોચીન
બેંગલુરુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

રમત-ગમત (Sports)
ભારતના નીચેના પૈકી કયા રાજ્યમાં "પોલો" રમતનો આરંભ થયો ?

હરિયાણા
પંજાબ
મણિપુર
રાજસ્થાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

રમત-ગમત (Sports)
કયા ભારતીય ટેનિસ ખેલાડીએ એક વખત ATP વિમેન્સ ડબલ ટેનિસ રેન્કિંગમાં ટોચનું સ્થાન મેળવ્યું હતું ?

જીમ યોંગ
સાનિયા મિર્ઝા
ગુરૂદયાલ સિંહ
સાનિયા નેહવાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP