Loading [Contrib]/a11y/accessibility-menu.js
રમત-ગમત (Sports)
દ્રોવણાચાર્ય અવોર્ડ કોને આપવામાં આવે છે ?
રમત-ગમત (Sports)
મીરાબાઈ ચાનુ કઈ રમત સાથે સંકળાયેલા છે ?
રમત-ગમત (Sports)
2017ની રણજી ટ્રોફી ક્રિકેટ મેચમાં ગુજરાતની ટીમના સમિત ગોહિલ દ્વારા શાનદાર 359 રન ફટકારવામાં આવ્યા. આ ખેલાડી કયા શહેરનો નિવાસી છે ?
રમત-ગમત (Sports)
એશિયન ક્રિકેટ કાઉન્સિલનું વડુમથક ક્યા આવેલું છે ?
રમત-ગમત (Sports)
ભારતમાં બાસ્કેટબોલની રમત કોણે શરૂ કરી ?
રમત-ગમત (Sports)
ભારત સરકાર દ્વારા રાષ્ટ્રીય રમતવીરોને આપવામાં આવતો ‘અર્જુન એવોર્ડ' કયા વર્ષથી શરૂ કરવામાં આવ્યો છે ?