કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) તાજેતરમાં ચર્ચામાં રહેલ મુલ્લાપેરિયાર ડેમ ક્યા રાજ્યમાં સ્થિત છે ? કર્ણાટક તેલંગાણા આંધ્ર પ્રદેશ કેરળ કર્ણાટક તેલંગાણા આંધ્ર પ્રદેશ કેરળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) તાજેતરમાં ભારતીય નેવીએ પશ્ચિમી ભારતમાં સુરક્ષા સંબંધી ક્યા અભ્યાસનું આયોજન કર્યું હતું ? સંરક્ષણ ઈંદ્રજાળ ઉડાન પ્રસ્થાન સંરક્ષણ ઈંદ્રજાળ ઉડાન પ્રસ્થાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) ગુજરાત સરકારે પેપરલેસ ગવર્નન્સ માટે કઈ એપ્લિકેશન લૉન્ચ કરી ? ઈ-વિધાનસભા ઈ-પ્રશાસન ઈ-પંચાયત એપ ઈ-સરકાર એપ ઈ-વિધાનસભા ઈ-પ્રશાસન ઈ-પંચાયત એપ ઈ-સરકાર એપ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) તાજેતરમાં ઈન્ટરનેશનલ સોલાર એલાયન્સ(ISA)માં સામેલ થનારો 101મો દેશ ક્યો બન્યો ? વેનેઝુએલા ઈઝરાયેલ સાઉદી અરેબિયા અમેરિકા વેનેઝુએલા ઈઝરાયેલ સાઉદી અરેબિયા અમેરિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) તાજેતરમાં જાહેર કરાયેલા નીતિ આયોગના ‘મલ્ટિડાયમેન્શનલ પોવર્ટી ઈન્ડેક્સ 2021' મુજબ ક્યા રાજ્યમાં સૌથી ઓછી ગરીબી છે ? તમિલનાડુ ગુજરાત સિક્કિમ કેરળ તમિલનાડુ ગુજરાત સિક્કિમ કેરળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) તાજેતરમાં ક્યા પોલીસ સ્ટેશનને ભારતના સર્વશ્રેષ્ઠ પોલીસ સ્ટેશન તરીકે જાહેર કરાયું છે ? કાંગલુ પોલીસ સ્ટેશન, હિમાચલ પ્રદેશ સદર બજાર પોલીસ સ્ટેશન, દિલ્હી વાલપોઈ પોલીસ સ્ટેશન, ગોવા સાંગલી પોલીસ સ્ટેશન, મહારાષ્ટ્ર કાંગલુ પોલીસ સ્ટેશન, હિમાચલ પ્રદેશ સદર બજાર પોલીસ સ્ટેશન, દિલ્હી વાલપોઈ પોલીસ સ્ટેશન, ગોવા સાંગલી પોલીસ સ્ટેશન, મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP