કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) તાજેતરમાં ચર્ચામાં રહેલ મન્નારની ખાડી સમુદ્રી બાયોસ્ફિયર રિઝર્વ ક્યા રાજ્યમાં સ્થિત છે ? આંધ્ર પ્રદેશ તમિલનાડુ કેરળ કર્ણાટક આંધ્ર પ્રદેશ તમિલનાડુ કેરળ કર્ણાટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) શાંતિ અને વિકાસ માટે વિશ્વ વિજ્ઞાન દિવસ ક્યારે મનાવાય છે ? 7 નવેમ્બર 8 નવેમ્બર 10 નવેમ્બર 9 નવેમ્બર 7 નવેમ્બર 8 નવેમ્બર 10 નવેમ્બર 9 નવેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) તાજેતરમાં કયા મહાનુભાવે ‘સિડની ડાયલોગ’ને સંબોધિત કર્યો ? રામનાથ કોવિંદ નરેન્દ્ર મોદી એમ.વેન્કૈયા નાયડુ એસ.જયશંકર રામનાથ કોવિંદ નરેન્દ્ર મોદી એમ.વેન્કૈયા નાયડુ એસ.જયશંકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ક્યા રાજ્યમાં 'રેશન આપકે ગ્રામ' યોજના અને ‘સિકલ સેલ મિશન'ની શરૂઆત કરી ? મધ્ય પ્રદેશ આસામ ઓડિશા ઉત્તર પ્રદેશ મધ્ય પ્રદેશ આસામ ઓડિશા ઉત્તર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) 2029ની મેન્સ ચેમ્પિયન્સ ટ્રોફીનું આયોજન ક્યા દેશમાં કરાશે ? ન્યુઝીલેન્ડ ભારત ઓસ્ટ્રેલિયા ઈંગ્લેન્ડ ન્યુઝીલેન્ડ ભારત ઓસ્ટ્રેલિયા ઈંગ્લેન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) અમેરિકન રાજ્ય જ્યોર્જિયાએ કઈ ભારતીય ભાષાને ‘રાજ્યોત્સવ દિવસ' તરીકે મનાવવાની ઘોષણા કરી છે ? મલયાલમ કન્નડ તમિલ હિન્દી મલયાલમ કન્નડ તમિલ હિન્દી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP