ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) નાલંદાના બે મહાન વિદ્વાનો ગુણમતી અને સ્થિરમતીએ કયા અધ્યાપનનું કાર્ય કર્યું હતું ? વલભી તક્ષશિલા આપેલ તમામ વિક્રમશીલા વલભી તક્ષશિલા આપેલ તમામ વિક્રમશીલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ઈ.સ. 10-11માં શતકથી 14મી શતક સુધી બોલાતી ગુજરાતી ભાષાને ઉમાશંકર જોષીએ કયા નામથી ઓળખાય છે ? અપભ્રંશ ગુર્જર અપભ્રંશ મારુ ગુર્જર પશ્ચિમ રાજસ્થાની અપભ્રંશ ગુર્જર અપભ્રંશ મારુ ગુર્જર પશ્ચિમ રાજસ્થાની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) રાજકોટ જિલ્લાનું ખંભાલીડા શાના માટે પુરાતત્વીય મહત્વ ધરાવે છે ? સ્તૂપ સ્તંભાલેખ ભીંતચિત્રો શૈલ ગુફાઓ સ્તૂપ સ્તંભાલેખ ભીંતચિત્રો શૈલ ગુફાઓ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) મહારાજ લાયબેલ કેસને સંલગ્ન સમયગાળો કયો હતો ? ઈ.સ. 1861-1862 ઈ.સ. 1860-1863 ઈ.સ. 1961-1963 ઈ.સ. 1960-1961 ઈ.સ. 1861-1862 ઈ.સ. 1860-1863 ઈ.સ. 1961-1963 ઈ.સ. 1960-1961 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ઈ.સ.1902માં અમદાવાદ ખાતે મળેલ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનું 18મુ અધિવેશન નોંધપાત્ર હતું કારણ કે તેમાં સૌપ્રથમ વખત બે ગુજરાતીઓએ ભાગ લીધો હતો, તેઓ કોણ હતા ? હરકોઈબાઈ અને રાકમબાઈ જીવકોરબેન અને સુલોચનાબેન દેસાઈ વિદ્યાબેન નીલકંઠ અને શારદાબેન મહેતા કસ્તુરબા ગાંધી અને અનસુયાબેન સારાભાઈ હરકોઈબાઈ અને રાકમબાઈ જીવકોરબેન અને સુલોચનાબેન દેસાઈ વિદ્યાબેન નીલકંઠ અને શારદાબેન મહેતા કસ્તુરબા ગાંધી અને અનસુયાબેન સારાભાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) બનાસકાંઠા જિલ્લામાં મળતું કયું ખનીજ સિરામિક ઉદ્યોગમાં ટાઈલ્સ પર ચમક લાવવા વપરાય છે ? વુલેસ્ટોનાઈટ બેન્ટોનાઈટ કેલ્સાઈટ ગ્રેફાઈટ વુલેસ્ટોનાઈટ બેન્ટોનાઈટ કેલ્સાઈટ ગ્રેફાઈટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP