ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) કોની અધ્યક્ષતામાં વલભી ખાતે જૈન આગમોની વાચના તૈયાર થઈ હતી ? નાગાર્જુનસૂરી અશ્વઘોષ દેવાર્ધિશ્રમાશ્રવણ સ્થુલીભદ્ર નાગાર્જુનસૂરી અશ્વઘોષ દેવાર્ધિશ્રમાશ્રવણ સ્થુલીભદ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ફ્રાન્સ ઈસ્ટ ઈન્ડિયા કંપનીએ સૌથી પહેલી વેપાર માટેની કોઠી નીચે દર્શાવેલ સ્થળો પૈકી કયા સ્થળે સ્થાપી હતી ? સુરત કલકત્તા પોંડિચેરી મુસલીપટ્ટમ્ સુરત કલકત્તા પોંડિચેરી મુસલીપટ્ટમ્ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) મહાત્મા ગાંધીજીએ અમદાવાદમાં કોચરબ ખાતે બેરિસ્ટર જીવણલાલનો બંગલો ભાડે રાખી સત્યાગ્રહ આશ્રમની સ્થાપના કયારે કરી ? 12 ફેબ્રુઆરી, 1915 18 એપ્રિલ, 1915 25 મે, 1915 9 જાન્યુઆરી, 1915 12 ફેબ્રુઆરી, 1915 18 એપ્રિલ, 1915 25 મે, 1915 9 જાન્યુઆરી, 1915 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) વર્ષ 1903માં ક્યા મહારાજાએ માનસિક રોગોની હોસ્પિટલ શરૂ કરાવી હતી ? વડોદરાના સયાજીરાવ ગાયકવાડ ત્રીજા ગોંડલના ભગવતસિંહજી ભાવનગરના કૃષ્ણકુમારસિંહજી જામનગરના દિગ્વીજયસિંહજી વડોદરાના સયાજીરાવ ગાયકવાડ ત્રીજા ગોંડલના ભગવતસિંહજી ભાવનગરના કૃષ્ણકુમારસિંહજી જામનગરના દિગ્વીજયસિંહજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) 18 વર્ષમાં એકવાર મેળો ભરાય છે એ ભાડભૂતેશ્વર મહાદેવનું મંદિર ક્યા આવેલું છે ? વડોદરા નર્મદા ભરૂચ તાપી વડોદરા નર્મદા ભરૂચ તાપી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) જયશિખરી ચાવડાના પુત્ર વનરાજ ચાવડાને કોણે આશ્રય આપેલો ? અભયદેવસૂરી મલયગિરિસૂરી જિનેશ્વરસૂરી શીલગુણસૂરી અભયદેવસૂરી મલયગિરિસૂરી જિનેશ્વરસૂરી શીલગુણસૂરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP