કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) આંતરરાષ્ટ્રીય બીજ સંમેલનમાં ભાગ લેવા માટે ક્યા રાજ્યને આમંત્રિત કરાયું ? કર્ણાટક મહારાષ્ટ્ર રાજસ્થાન તેલંગાણા કર્ણાટક મહારાષ્ટ્ર રાજસ્થાન તેલંગાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) COP26 ગ્લાસગો કરારનો હેતુ ગ્લોબલ વોર્મિંગને કેટલા ડિગ્રી સેલ્સિયસ સુધી સિમિત કરવાનો છે ? 1.5 °C 2.5 °C 2 °C 1 °C 1.5 °C 2.5 °C 2 °C 1 °C ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) તાજેતરમાં ક્યા દિવસે પ્રથમ ઓડિટ દિવસ મનાવાયો ? 14 નવેમ્બર 15 નવેમ્બર 17 નવેમ્બર 16 નવેમ્બર 14 નવેમ્બર 15 નવેમ્બર 17 નવેમ્બર 16 નવેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) તાજેતરમાં RBI દ્વારા આંતરિક કાર્ય સમૂહ(IWG)ની 21 ભલામણોનો સ્વીકાર કરવામાં આવ્યો છે તેની અધ્યક્ષતા કોણે કરી હતી ? રઘુરામ રાજન પ્રસન્નાકુમાર મોહંતી ટી. રવિશંકર ડૉ. એમ.ડી.પાત્રા રઘુરામ રાજન પ્રસન્નાકુમાર મોહંતી ટી. રવિશંકર ડૉ. એમ.ડી.પાત્રા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) વિશ્વ ન્યૂમોનિયા દિવસ ક્યારે મનાવાય છે ? 13 નવેમ્બર 14 નવેમ્બર 15 નવેમ્બર 12 નવેમ્બર 13 નવેમ્બર 14 નવેમ્બર 15 નવેમ્બર 12 નવેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) કેન્દ્રીય ઊર્જા મંત્રાલય દ્વારા જારી રાજ્ય ઊર્જા દક્ષતા સૂચકાંક (SEEI) અનુસાર, ઊર્જા દક્ષતાના કિસ્સામાં કયું રાજ્ય ટોચ પર છે ? તમિલનાડુ ગુજરાત કર્ણાટક મહારાષ્ટ્ર તમિલનાડુ ગુજરાત કર્ણાટક મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP