ભારતનો ઈતિહાસ (History of India) 'ઈન્ડિયન રિપબ્લિકન આર્મી'નું ગઠન કોણે કર્યું હતું ? સુભાષચંદ્ર બોજ સૂર્યસેન રાસબિહારી બઝ ચંદ્રશેખર આઝાદ સુભાષચંદ્ર બોજ સૂર્યસેન રાસબિહારી બઝ ચંદ્રશેખર આઝાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) કથિત 'કાળી કોઠરીની ઘટના' કયા કયા યુદ્ધ માટેના જવાબદાર કારણમાંથી એક છે ? તૃતીય કર્ણાટક વિગ્રહ પ્લાસીનું યુદ્ધ પ્રથમ કર્ણાટક વિગ્રહ બકસરનું યુદ્ધ તૃતીય કર્ણાટક વિગ્રહ પ્લાસીનું યુદ્ધ પ્રથમ કર્ણાટક વિગ્રહ બકસરનું યુદ્ધ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નીચે દર્શાવેલ પુસ્તક પૈકી કયા પુસ્તકમાં ખેતીના ચાર તબક્કાઓ - ખેડવું, વાવવું, લણવું, અને ઝૂડવુંની વિગત છે ? સતપથ બ્રાહ્મણ યજુર્વેદ માંડુક્ય ઉપનિષદ અથવર્વેદ સતપથ બ્રાહ્મણ યજુર્વેદ માંડુક્ય ઉપનિષદ અથવર્વેદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) વિશ્વભારતી યુનિવર્સિટીની સ્થાપના કયા મહાનુભાવ દ્વારા કરવામાં આવી હતી ? રાજા રામમોહનરાય રામકૃષ્ણ પરમહંસ રવીન્દ્રનાથ ટાગોર બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય રાજા રામમોહનરાય રામકૃષ્ણ પરમહંસ રવીન્દ્રનાથ ટાગોર બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) જૈન ધર્મગ્રંથનું સાહિત્ય કયા નામે ઓળખાય છે ? ત્રિપિટક અવેસ્તા જાતક આગમ ત્રિપિટક અવેસ્તા જાતક આગમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) 'ગરીબનવાઝ’ તરીકે કોણ ઓળખાય છે ? શેખ ખ્વાજા મોઈનુદ્દીન ચિશ્તી સંત શેખ અહમદ ખુટ્ટુગંજ બક્ષ નિઝામુદ્દીન ઓલિયા કબીર શેખ ખ્વાજા મોઈનુદ્દીન ચિશ્તી સંત શેખ અહમદ ખુટ્ટુગંજ બક્ષ નિઝામુદ્દીન ઓલિયા કબીર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP