કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) વિશ્વ ત્સુનામી જાગૃતિ દિવસ ક્યારે મનાવાય છે ? 4 નવેમ્બર 6 નવેમ્બર 5 નવેમ્બર 3 નવેમ્બર 4 નવેમ્બર 6 નવેમ્બર 5 નવેમ્બર 3 નવેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) તાજેતરમાં ભારતનું પ્રથમ ફિશરિઝ બિઝનેસ ઈન્ક્યુબેટર કેન્દ્ર ક્યા લોન્ચ કરવામાં આવ્યું ? લખનૌ જયપુર ગુરૂગ્રામ ભોપાલ લખનૌ જયપુર ગુરૂગ્રામ ભોપાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) તાજેતરમાં ચર્ચામાં રહેલી મંદાકિની નદી ક્યા રાજ્યમાંથી ઉદ્ભવે છે ? બિહાર ઉત્તર પ્રદેશ ઓડિશા મધ્ય પ્રદેશ બિહાર ઉત્તર પ્રદેશ ઓડિશા મધ્ય પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) નીચેના પૈકી કયું/ક્યાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે તે જણાવો. તેની થીમ ‘AI ફોર ડેટા ડ્રિવન ગવર્નન્સ' હતી. ઈલેક્ટ્રોનિક્સ અને IT મંત્રાલયે A1 ડાઈલોગનું આયોજન કર્યું હતું. આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને તેની થીમ ‘AI ફોર ડેટા ડ્રિવન ગવર્નન્સ' હતી. ઈલેક્ટ્રોનિક્સ અને IT મંત્રાલયે A1 ડાઈલોગનું આયોજન કર્યું હતું. આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) કેન્દ્રીય ઊર્જા મંત્રાલય દ્વારા જારી રાજ્ય ઊર્જા દક્ષતા સૂચકાંક (SEEI) અનુસાર, ઊર્જા દક્ષતાના કિસ્સામાં કયું રાજ્ય ટોચ પર છે ? તમિલનાડુ મહારાષ્ટ્ર કર્ણાટક ગુજરાત તમિલનાડુ મહારાષ્ટ્ર કર્ણાટક ગુજરાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) તાજેતરમાં પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયે ક્યા સ્થળેથી ભારતનું પ્રથમ માનવયુક્ત મહાસાગર મિશન ‘સમુદ્રયાન’ લોન્ચ કર્યું છે ? કોચી મુંબઈ ચેન્નાઈ વિશાખાપટ્ટનમ કોચી મુંબઈ ચેન્નાઈ વિશાખાપટ્ટનમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP