ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) ભારતની પ્રથમ પંચવર્ષીય યોજના ____ ના આર્થિક મોડલ ઉપર આધારિત હતી. આર્થર લુઈસ પી.સી.મહાલનોબિસ રેનિસફાઈ આર. એફ. હેરોડ આર્થર લુઈસ પી.સી.મહાલનોબિસ રેનિસફાઈ આર. એફ. હેરોડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) ભારતમાં અર્થવ્યવસ્થાની મધ્યસ્થ બેંક રિઝર્વ બેંકની સ્થાપના કયારે થઈ હતી ? એકેય નહિ 1 જાન્યુઆરી 1949 1 એપ્રિલ 1935 1 જાન્યુઆરી 1945 એકેય નહિ 1 જાન્યુઆરી 1949 1 એપ્રિલ 1935 1 જાન્યુઆરી 1945 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) બેન્ક ઓફ ઇન્ડિયાનું પ્રતીક શું છે ? તારો ભેગા થતા બે હાથ લક્ષ્મીજી દીવો તારો ભેગા થતા બે હાથ લક્ષ્મીજી દીવો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) સહકારી બેંકો માટેનો કાયદો "ધ બેંકીંગ રેગ્યુલેશન" (કો-ઓપરેટીવ સોસાયટીઝ) કયા વર્ષમાં લાગુ કરાયો ? 1967 1968 1966 1969 1967 1968 1966 1969 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) બારમી પંચવર્ષીય યોજનામાં ગરીબીમાં કેટલા ટકા ઘટાડાનો અંદાજ રાખવામાં આવ્યો છે ? 6% 10% 8% 12% 6% 10% 8% 12% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) ભારતમાં ગરીબીરેખા અંદાજવા માટે સમયાંતરે નિદર્શ સર્વેક્ષણ કોણ હાથ ધરે છે ? રાષ્ટ્રીય સર્વેક્ષણ સંસ્થાન (NSO) નિદર્શ સર્વેક્ષણ સંસ્થાન આપેલ પૈકી એક પણ નહીં રાષ્ટ્રીય નિદર્શ સર્વેક્ષણ કાર્યાલય (NSSO) રાષ્ટ્રીય સર્વેક્ષણ સંસ્થાન (NSO) નિદર્શ સર્વેક્ષણ સંસ્થાન આપેલ પૈકી એક પણ નહીં રાષ્ટ્રીય નિદર્શ સર્વેક્ષણ કાર્યાલય (NSSO) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP