કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) તાજેતરમાં કઈ સંસ્થાએ 'સસ્ટેનેબલ અર્બન કુલિંગ હેન્ડબુક' રિપોર્ટ જારી કર્યો ? UNEP NABARD NITI આયોગ FAO UNEP NABARD NITI આયોગ FAO ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) હાલમાં જ ક્યા એરપોર્ટ દ્વારા દક્ષિણ એશિયાના પ્રથમ રોસેબાઉર ફાયરફાઈટિંગ સિમ્યુલેટર લૉન્ચ કરાયા છે ? અમદાવાદ એરપોર્ટ ચેન્નાઈ એરપોર્ટ સુરત એરપોર્ટ બેંગ્લોર એરપોર્ટ અમદાવાદ એરપોર્ટ ચેન્નાઈ એરપોર્ટ સુરત એરપોર્ટ બેંગ્લોર એરપોર્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) રાષ્ટ્ર રક્ષા સમ્પર્ણ પર્વનું આયોજન ક્યા કરાશે ? ઝાંસી શ્રીનગર વારાણસી પટણા ઝાંસી શ્રીનગર વારાણસી પટણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) તાજેતરમાં ચર્ચામાં રહેલ મુલ્લાપેરિયાર ડેમ ક્યા રાજ્યમાં સ્થિત છે ? તેલંગાણા કેરળ આંધ્ર પ્રદેશ કર્ણાટક તેલંગાણા કેરળ આંધ્ર પ્રદેશ કર્ણાટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) ક્યા દેશ દ્વારા હાલમાં જ DA-ASAT મિસાઈલનું પરીક્ષા કરવામાં આવ્યું છે ? ચીન રશિયા ભારત ઈઝરાયેલ ચીન રશિયા ભારત ઈઝરાયેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) તાજેતરમાં શરૂ કરાયેલ ઘરેલુ કામગીરી કરતાં લોકો માટેનું ‘અખિલ ભારતીય સર્વેક્ષણ' કોના દ્વારા કરવામાં આવશે ? RBI ILO લેબર બ્યૂરો નીતિ આયોગ RBI ILO લેબર બ્યૂરો નીતિ આયોગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP