વિશ્વની ભૂગોળ (Geography of the world) આફ્રિકાનો સૌથી ઊંચો પર્વત ક્યો છે ? એટલાસ મેકેન્લી કિલિમંજારો એકાં ગોગુવા એટલાસ મેકેન્લી કિલિમંજારો એકાં ગોગુવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશ્વની ભૂગોળ (Geography of the world) નીચેના કયા દેશોના સમૂહમાંથી - વિષુવવૃત્ત પસાર થાય છે ? ઇથોપિયા, ઈન્ડોનેશિયા કોલંબિયા, કેન્યા બ્રાઝિલ, સુદાન બ્રાઝિલ, ઝામ્બિયા ઇથોપિયા, ઈન્ડોનેશિયા કોલંબિયા, કેન્યા બ્રાઝિલ, સુદાન બ્રાઝિલ, ઝામ્બિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશ્વની ભૂગોળ (Geography of the world) બર્માનું નવું નામ શું છે ? મ્યાનમાર અક્યાબ લાઓસ કામ્પુચિયા મ્યાનમાર અક્યાબ લાઓસ કામ્પુચિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશ્વની ભૂગોળ (Geography of the world) યુરોપિયન યુનિયનમાંથી બ્રિટન બહાર નીકળી ગયું, જેને બ્રેકિઝટ નામ અપાયેલ છે. યુરોપિયન યુનિયનમાં કેટલા દેશો સામેલ હતા ? 28 26 30 22 28 26 30 22 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશ્વની ભૂગોળ (Geography of the world) સમુદ્રમાં તળિયે થતા જ્વાળામુખી વિસ્ફોટ અથવા ભૂકંપને પરિણામે ઉત્પન્ન થતાં વિશાળ ઊંચા મોજાંને શું કહે છે ? કંપન મોજાં ડોલન મોજાં સુનામી મોજાં સ્થાનાંતરિય મોજાં કંપન મોજાં ડોલન મોજાં સુનામી મોજાં સ્થાનાંતરિય મોજાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશ્વની ભૂગોળ (Geography of the world) સૂર્યના ગર્ભમાં દ્રવ્ય ___ અવસ્થામાં હોય છે. પ્રવાહી પ્લાઝમા વાયુ ઘન પ્રવાહી પ્લાઝમા વાયુ ઘન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP