ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'મોહનને મહાદેવ' ચરિત્રખંડના લેખકનું નામ જણાવો. સુરેશ દલાલ રાજેન્દ્ર શાહ ઈશ્વર પેટલીકર નારાયણ દેસાઈ સુરેશ દલાલ રાજેન્દ્ર શાહ ઈશ્વર પેટલીકર નારાયણ દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘સમી સાંજનો ઢોલ ઢબૂકતો, જાન ઊઘલતી મ્હાલે, કેસરિયાળો સાફો ઘરનું ફળિયું લઈને ચાલે કાવ્યના રચિયતા કોણ છે ? રાવજી પટેલ રાજેન્દ્ર શુક્લ અનિલ જોષી રમેશ પારેખ રાવજી પટેલ રાજેન્દ્ર શુક્લ અનિલ જોષી રમેશ પારેખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) રાજેન્દ્ર શાહને કઈ કૃતિને કેન્દ્રમાં રાખીને જ્ઞાનપીઠ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો ? ધ્વનિ બારીબહાર છંદોલય સ્વપ્નપ્રયાણ ધ્વનિ બારીબહાર છંદોલય સ્વપ્નપ્રયાણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ભાલણને પોતાના ગુરુ કોણ ગણાવતું ? નાકર શામળ પ્રેમાનંદ ભીમ નાકર શામળ પ્રેમાનંદ ભીમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) શ્રી જ્યોતીન્દ્ર હ. દવેનું ઉપનામ કયું છે ? અવળવાણિયા વાચસ્પતિ આકાશગંગા મંગલમ્ અવળવાણિયા વાચસ્પતિ આકાશગંગા મંગલમ્ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સોલંકીકાળ દરમિયાન ગુજરાતમાં કઈ શિલ્પશૈલી પ્રચલિત બની હતી ? મારું ગુર્જરશૈલી દ્રવિડ શૈલી હોયસલ શૈલી નાયક શૈલી મારું ગુર્જરશૈલી દ્રવિડ શૈલી હોયસલ શૈલી નાયક શૈલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP