Loading [Contrib]/a11y/accessibility-menu.js

ભારતની ભૂગોળ (Geography of India)
કૃષ્ણા નદી અને ચેન્નાઈ વચ્ચેનો ભાગ ક્યા નામથી ઓળખાય છે ?

કોંડાવિડુ ટેકરીઓ
પાલકોંડા ટેકરીઓ
નલ્લામલા ટેકરીઓ
શિવરોય ટેકરીઓ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતની ભૂગોળ (Geography of India)
ભારતના સંઘ પ્રદેશમાં સૌથી વધુ વિસ્તાર ધરાવતો પ્રદેશ કયો છે ?

દાદરા અને નગર હવેલી
પુડુચેરી (પોંડિચેરી)
દિલ્હી રાષ્ટ્રીય રાજધાની પ્રદેશ
આંદામાન અને નિકોબાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP