કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) 'ન્યુટ્રિશન સ્માર્ટ વિલેજ' ક્યા મંત્રાલયની પહેલ છે ? સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય ગૃહ મંત્રાલય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય MSME મંત્રાલય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય ગૃહ મંત્રાલય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય MSME મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) 2020નો તેનઝિંગ નોર્ગે નેશનલ એડવેન્ચર એવોર્ડ કોને એનાયત કરાયો ? પ્રેમલતા અગરવાલ શિવાંગી પાઠક અરૂણિમા સિંહા પ્રિયંકા મોહિતે પ્રેમલતા અગરવાલ શિવાંગી પાઠક અરૂણિમા સિંહા પ્રિયંકા મોહિતે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) તાજેતરમાં નીતિ આયોગ દ્વારા લૉન્ચ કરાયેલ SDG શહેરી સૂચકાંક 2021-22માં કયું શહેર પ્રથમ આવ્યું છે ? શિમલા કોઇમ્બતુર ઈન્દોર ચંદીગઢ શિમલા કોઇમ્બતુર ઈન્દોર ચંદીગઢ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) તાજેતરમાં ક્યા રાજ્યમાં 100 ડ્રમ મહોત્સવ ‘વાંગલા’ મનાવાયો ? ત્રિપુરા આસામ મેઘાલય અરુણાચલ પ્રદેશ ત્રિપુરા આસામ મેઘાલય અરુણાચલ પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) અમેરિકન રાજ્ય જ્યોર્જિયાએ કઈ ભારતીય ભાષાને ‘રાજ્યોત્સવ દિવસ' તરીકે મનાવવાની ઘોષણા કરી છે ? હિન્દી તમિલ કન્નડ મલયાલમ હિન્દી તમિલ કન્નડ મલયાલમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) 'Gaofen-11' ઉપગ્રહ ક્યા દેશ દ્વારા લૉન્ચ કરવામાં આવ્યો છે ? રશિયા ચીન ફ્રાન્સ જાપાન રશિયા ચીન ફ્રાન્સ જાપાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP