કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021)
તાજેતરમાં ભારતીય સૈન્યના દક્ષિણ કમાન્ડ દ્વારા ક્યો સૈન્ય અભ્યાસ કરવામાં આવ્યો ?

શક્તિ સાગર
સૂર્ય શક્તિ
શક્તિ
દક્ષિણી શક્તિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021)
નીચેના પૈકી કયું/ક્યાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે તે જણાવો.

આપેલ પૈકી એક પણ નહીં
CII એશિયા હેલ્થ 2021 શિખર સંમેલનનો વિષય 'ટ્રાન્સફોર્મિંગ હેલ્થકેર ફોર અ બેટર ટુમોરો' છે.
આપેલ બંને
આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ CII એશિયા હેલ્થ 2021 સમિટના ઉદ્ઘાટન સત્રને સંબોધિત કર્યું હતું.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP