ભારતનો ઈતિહાસ (History of India)
ભારતની કયા દેશ સાથે થયેલી સમજૂતીના ભાગ તરીકે પંચશીલના સિદ્ધાંતોનો સ્વીકાર કરવામાં આવ્યો ?

શ્રીલંકા
ચીન
મોરેશિયસ
રશિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
ભારતની આઝાદી માટે સુભાષચંદ્ર બોઝે બનાવેલા લશ્કરનું નામ શું હતું ?

ભક્તિ સેના
આઝાદ ભારત સેના
આઝાદ હિંદ ફોજ
સ્વતંત્ર ભારત સૈન્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
આર્ય સમાજની સ્થાપના કોણે કરી ?

દયાનંદ સરસ્વતી
રાજા રામમોહનરાય
સ્વામી વિવેકાનંદ
મહાત્મા ગાંધી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP