Loading [Contrib]/a11y/accessibility-menu.js

મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji)
એક અંગ્રેજ મહિલા ગાંધીજીથી પ્રભાવિત થયા અને ગાંધીજીના કાયમી અનુયાયી બન્યા. ગાંધીજીએ તેમનું નામ મીરાં પાડયું હતું. આ મહિલાનું મૂળ નામ જણાવો.

કલેરા મેડ્રોન
મેડલિન સ્લેડ
રોમાં રોલાં
સ્ટેફી સ્ટીવંસન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji)
"પૈસાદારો એકદમ સાદગીથી જીવવું જોઈએ જેથી ગરીબો પણ સામાન્ય જીવન જીવી શકે.' આ વિધાન ___ નું છે.

સરદાર પટેલ
ચાણક્ય
ગાંધીજી
બાબાસાહેબ આંબેડકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji)
ગાંધીજીના પરમ મિત્ર બેરીસ્ટર જીવણલાલ દેસાઈ દ્વારા આપવામાં આવેલ અનુદાનની જમીન ઉપર શેનું નિર્માણ કરવામાં આવ્યું છે ?

ગાંધી આશ્રમ
કીર્તિ મંદિર
કોચરબ આશ્રમ
વેડછી આશ્રમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji)
ગાંધીજી સમાનતાના ચુસ્ત આગ્રહી હતા. કોચરબ ખાતે તેમણે શરૂ કરેલ આશ્રમમાં સૌ પ્રથમ કયા અંત્યજ (હરિજન) પરિવારનો સમાવેશ કર્યો ?

દૂદાભાઈ - દાનીબહેન
દાનીયલભાઈ – ગંગાબહેન
ધ્યાનચંદ – રેવાબહેન
દામજીભાઈ –રેવતીબહેન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji)
ગાંધીજીએ આઝાદીના સંગ્રામ સમયે તીનકઠિયા માટેનું આંદોલન કયા રાજ્યમાં ચલાવ્યું હતું ?

પંજાબ
ઉત્તર પ્રદેશ
ઓરિસ્સા
બિહાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP