મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji)
ગાંઘીજીએ પોતાના જન્મદિવસ હિંદુ મહિના મુજબ ભાદરવા વદ બારસને 'રેંટિયા બારસ' તરીકે ઉજવવા લોકોને અપીલ કરી. એ વર્ષથી આજદિન સુધી આ દિવસ 'રેંટિયા બારસ' તરીકે ઉજવાય છે. આ ઉજવણી કયા વર્ષથી શરૂ કરવામાં આવી ?
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji)
દક્ષિણ આફ્રિકાનો કેસ પત્યા બાદ સ્થાનિક ભારતીઓએ ગાંધીજીને કઇ લડત લડવા માટે પ્રિટોરિયા ખાતે રોકાઈ જવા અને ભારત પરત ન જવા આગ્રહ કર્યો ?
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji)
"સાથે જ તરવાને કે સાથે જ ડુબવાને આપણો બહુજન સમાજ કૃતનિશ્ચયી બનશે ત્યારે જ આપણે ખરેખર સ્વતંત્ર થઈશું." આ ઉદ્ગારો કોના છે ?