મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) ગાંધીજીના રહસ્યમંત્રી તરીકે વર્ષો સુધી તેમની સાથે નીચેનામાંથી કોણ રહ્યું હતું ? ગણેશ વાસુદેવ માવળંકર મહાદેવભાઈ દેસાઈ અંબભાઈ પુરાણી સરદાર વલ્લભભાઈ પટેલ ગણેશ વાસુદેવ માવળંકર મહાદેવભાઈ દેસાઈ અંબભાઈ પુરાણી સરદાર વલ્લભભાઈ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) ગાંધીજીએ આઝાદીના સંગ્રામ સમયે તીનકઠિયા માટેનું આંદોલન કયા રાજ્યમાં ચલાવ્યું હતું ? ઓરિસ્સા બિહાર પંજાબ ઉત્તર પ્રદેશ ઓરિસ્સા બિહાર પંજાબ ઉત્તર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) અન્નાહાર અને તેની મર્યાદાઓ માટેના ગાંધીજી અત્યંત આગ્રહી હતા. દૂધ વિશેના દોષાની જાણકારી મેળવી તેમણે કયા વર્ષથી દૂધનો ત્યાગ કર્યો ? 1921 1917 1908 1912 1921 1917 1908 1912 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) 1920 માં ગુજરાત વિદ્યાપીઠ સૌ પ્રથમ કોના બંગલામાં શરૂ કરવામાં આવી ? શેઠ અંબાલાલ સારાભાઈ ડાહ્યાભાઈ મહેતા બેરીસ્ટર જીવણલાલ દેસાઈ સર ચીનુભાઈ બેરોનેટ શેઠ અંબાલાલ સારાભાઈ ડાહ્યાભાઈ મહેતા બેરીસ્ટર જીવણલાલ દેસાઈ સર ચીનુભાઈ બેરોનેટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) ગાંધીજીએ પોતાના વિચારોના પ્રચાર માટે ‘નવજીવન’ પત્રિકા કરી હતી. આ પત્રિકા વાસ્તવમાં અગાઉ કોની માલિકીની હતી ? પ્રીતમરાય દેસાઈ સ્વામી આનંદ કાકાસાહેબ કાલેલકર ઈન્દુલાલ યાજ્ઞિક પ્રીતમરાય દેસાઈ સ્વામી આનંદ કાકાસાહેબ કાલેલકર ઈન્દુલાલ યાજ્ઞિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) ગાંધીજી દક્ષિણ આફ્રિકાથી પરત આવ્યા તે વર્ષ કયું ? ઈ.સ. 1910 ઈ.સ. 1925 ઈ.સ. 1857 ઈ.સ. 1915 ઈ.સ. 1910 ઈ.સ. 1925 ઈ.સ. 1857 ઈ.સ. 1915 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP