મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) 'હિન્દ સ્વરાજમાં રેંટિયાની મારફતે હિન્દુસ્તાની કંગાલિયત મટે' એક ગાંધીજી માનતા. રેંટિયો શોધવા માટેની સૌ પ્રથમ જવાબદારી તેમણે કોને સોંપી ? અનસૂયાબહેન ગંગાબહેન દાનીબહેન ચારૂમતીબહેન અનસૂયાબહેન ગંગાબહેન દાનીબહેન ચારૂમતીબહેન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) સરળ અને નીતિવાન સાહિત્ય રચનાનો ગાંધીજીના આગ્રહનો કોણે વિરોધ કર્યો હતો ? કનૈયાલાલ મુનશી રઘુવીર ચૌધરી કિશોરલાલ મશરૂવાલા સુરેશ જોષી કનૈયાલાલ મુનશી રઘુવીર ચૌધરી કિશોરલાલ મશરૂવાલા સુરેશ જોષી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) સાબરમતી આશ્રમ ખાતેના ગાંધીજીના નિવાસસ્થાનનું નામ જણાવો. મહાત્માકુંજ હ્રદયકુંજ સત્યાગ્રહ કુંજ હરિજનકુંજ મહાત્માકુંજ હ્રદયકુંજ સત્યાગ્રહ કુંજ હરિજનકુંજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) દાંડીકૂચ દ્વારા ગાંધીજીએ કયા સત્યાગ્રહનો પ્રારંભ કર્યો ? સવિનય કાનૂન ભંગ કિસાન – મજદૂર આંદોલન આઝાદ હિંદ ચળવળ ભારત છોડો સવિનય કાનૂન ભંગ કિસાન – મજદૂર આંદોલન આઝાદ હિંદ ચળવળ ભારત છોડો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) ગાંધીજી માનતા કે કોઈ પણ હિંદુ બાળકે સંસ્કૃતના સરસ અભ્યાસ વિના ન જ રહેવું જોઈએ. ગાંધીજીના સંસ્કૃતના જ્ઞાન શિક્ષકનું નામ જણાવો. કૃષ્ણાનંદ સ્વામી શ્રીકૃષ્ણ ગંગોપાધ્યાય કૃષ્ણાશંકર માસ્તર આચાર્ય કૃષ્ણપ્રિયજી કૃષ્ણાનંદ સ્વામી શ્રીકૃષ્ણ ગંગોપાધ્યાય કૃષ્ણાશંકર માસ્તર આચાર્ય કૃષ્ણપ્રિયજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) 'હિંદ સ્વરાજ' પુસ્તકના લેખક ___ છે. સરોજીની નાયડુ ઉમાશંકર ગાંધીજી સરદાર પટેલ સરોજીની નાયડુ ઉમાશંકર ગાંધીજી સરદાર પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP