મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીએ કરેલ દાંડીયાત્રા એ સત્યાગ્રહ શાના માટે હતો ? બારડોલી સત્યાગ્રહ મીઠાનો સત્યાગ્રહ વિદેશી વસ્ત્રો સામેનો સત્યાગ્રહ ભૂદાન સત્યાગ્રહ બારડોલી સત્યાગ્રહ મીઠાનો સત્યાગ્રહ વિદેશી વસ્ત્રો સામેનો સત્યાગ્રહ ભૂદાન સત્યાગ્રહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) ગાંધીજીએ ગળીના ખેતમજૂરોને થતા અન્યાય બાબતનું આંદોલન ક્યાં ચલાવ્યું હતું ? ચંપારણ ઔરંગાબાદ ભાગલપુર દરભંગા ચંપારણ ઔરંગાબાદ ભાગલપુર દરભંગા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) સાબરમતી આશ્રમ ખાતે ગાંધીજીના સિદ્ધાંતોને સાંકળીને ‘જીવન ચક્ર' બનાવવામાં આવ્યું હતું. આ 'જીવન ચક્ર' બનાવનારનું નામ જણાવો. ગોપાલકૃષ્ણ ગોખલે રવિશંકર મહારાજ આચાર્ય કૃપલાણી વિનોબા ભાવે ગોપાલકૃષ્ણ ગોખલે રવિશંકર મહારાજ આચાર્ય કૃપલાણી વિનોબા ભાવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) નરેગાનું નામ બદલી 'મનરેગા' કોની યાદમાં કરવામાં આવ્યું ? રાજીવ ગાંધી ગાંધીજી વિનોબા ભાવે જવાહરલાલ નહેરૂ રાજીવ ગાંધી ગાંધીજી વિનોબા ભાવે જવાહરલાલ નહેરૂ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) "પૈસાદારો એકદમ સાદગીથી જીવવું જોઈએ જેથી ગરીબો પણ સામાન્ય જીવન જીવી શકે.' આ વિધાન ___ નું છે. બાબાસાહેબ આંબેડકર ગાંધીજી સરદાર પટેલ ચાણક્ય બાબાસાહેબ આંબેડકર ગાંધીજી સરદાર પટેલ ચાણક્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) કયું પુસ્તક વાંચતા ગાંધીજીમાં અંત્યોદયની ભાવના જાગૃત થઈ ? હરિશ્ચંદ્ર - તારામતી યુદ્ધ અને શાંતિ અન ટુ ધીસ લાસ્ટ ભક્ત પ્રહલાદ હરિશ્ચંદ્ર - તારામતી યુદ્ધ અને શાંતિ અન ટુ ધીસ લાસ્ટ ભક્ત પ્રહલાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP