મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji)
ગાંઘીજીએ પોતાના જન્મદિવસ હિંદુ મહિના મુજબ ભાદરવા વદ બારસને 'રેંટિયા બારસ' તરીકે ઉજવવા લોકોને અપીલ કરી. એ વર્ષથી આજદિન સુધી આ દિવસ 'રેંટિયા બારસ' તરીકે ઉજવાય છે. આ ઉજવણી કયા વર્ષથી શરૂ કરવામાં આવી ?
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji)
ગાંધીજી માનતા કે કોઈ પણ હિંદુ બાળકે સંસ્કૃતના સરસ અભ્યાસ વિના ન જ રહેવું જોઈએ. ગાંધીજીના સંસ્કૃતના જ્ઞાન શિક્ષકનું નામ જણાવો.
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji)
‘સત્યનો પ્રયોગો અથવા આત્મકથા' એ આપણા રાષ્ટ્રપિતા ગાંધીજીની આત્મકથા છે જે પુસ્તક ભારતના પહેલા પાંચ સૌથી વધારે વેચાતાં પુસ્તકોમાનું એક છે. આ પુસ્તક સૌ પ્રથમ વખત પુસ્તકાકારે કયા વર્ષમાં પ્રકાશિત કરવામાં આવ્યું ?