મહત્વના દિવસો (Important Days) ગુજરાત રાજયના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા ‘તમાકુ વિરોધી દિન" ની ઉજવણી કધા દિવસે કરવામાં આવે છે ? 1, ડિસેમ્બર 24, માર્ચ 1, ઓક્ટોબર 31, મે 1, ડિસેમ્બર 24, માર્ચ 1, ઓક્ટોબર 31, મે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહત્વના દિવસો (Important Days) વિશ્વભરમાં કયા દિવસને વિશ્વ જનસંખ્યા દિવસના રૂપમાં મનાવવામાં આવે છે ? 1, માર્ચ 6, એપ્રીલ 1, મે 11, જુલાઈ 1, માર્ચ 6, એપ્રીલ 1, મે 11, જુલાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહત્વના દિવસો (Important Days) માનવ અધિકાર દિન ક્યારે મનાવવામાં આવે છે ? 8મી માર્ચ 10મી ડિસેમ્બર 15મી જૂન 12મી ઓક્ટોબર 8મી માર્ચ 10મી ડિસેમ્બર 15મી જૂન 12મી ઓક્ટોબર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહત્વના દિવસો (Important Days) ગુજરાત રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા 'લેપ્રસી વિરોધી દિન'ની ઉજવણી કયા દિવસે કરવામાં આવે છે ? 30 જાન્યુઆરી 2 ઓકટોબર 14 નવેમ્બર 22 ડિસેમ્બર 30 જાન્યુઆરી 2 ઓકટોબર 14 નવેમ્બર 22 ડિસેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહત્વના દિવસો (Important Days) ગરીબી એ આપણા સમાજ માટે અભિશાપ છે. વિશ્વસ્તરે ગરીબી નાબુદી માટેના અનેકવિધ પ્રયત્નો હાથ ધરવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય સ્તરે ગરીબી નિવારણ દિવસ કઈ તારીખે મનાવવામાં આવે છે ? 17 ઓક્ટોબર 22 ડિસેમ્બર 17 નવેમ્બર 22 સપ્ટેમ્બર 17 ઓક્ટોબર 22 ડિસેમ્બર 17 નવેમ્બર 22 સપ્ટેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહત્વના દિવસો (Important Days) 21 ફેબ્રુઆરીનો દિવસ કયા દિન તરીકે ઉજવાય છે ? આંતરરાષ્ટ્રીય મહિલા દિન ગુજરાતી વ્યાકરણ દિન મજૂર દિન માતૃભાષા દિન આંતરરાષ્ટ્રીય મહિલા દિન ગુજરાતી વ્યાકરણ દિન મજૂર દિન માતૃભાષા દિન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP